પાત્રા

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 10......................

પાત્રા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 10......................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 1 કપદહીં
  3. 10અળવી નાં પાન
  4. 1 કપપાણી
  5. 1 tbspમસાલો
  6. 1/2 tspહળદર
  7. 1/2 tspહિગં
  8. 1 tbspસાકર
  9. 1/2 tspચમચી ગરમ મસાલો
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 tbspલીંબુ નો રસ
  12. 1/2 tspતલ
  13. 1/2tspઆખા ઘાણા
  14. 3 tbspતેલ
  15. 1લાલ આખા મરચા
  16. 2લવિગં
  17. 2તજ કટકા
  18. 1તમાલપત્ર
  19. 2લીલા મરચા
  20. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપણે પાન ની રગ કાઢી ને બરાબર ધોઈ નાખી થોડી વાર સુકાવા રાખવા.

  2. 2

    હવે એક બાઉલમાં લોટ માં પણી, દહીં અને બધો હવેજ નાખી મિક્સ કરવું હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, સાકર લીંબુ નો રસ નાખી મિક્સ કરવું, હવે એમાં એક ચપટી ખાવાનો સોડા નાખી મિક્સ કરવું

  3. 3

    હવે આ મિશ્રણને પાન પર લગાવી ગોળ ગોળ વિટા વાળીને બાફી લેવા.

  4. 4

    પાન એકદમ ઠંડા થાઈ એટલે તેને ગોળ ગોળ પિસ કરવા.

  5. 5

    હવે આપણે એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મેથી દાણા,આખા ધાણા, હિંગ,તજ, લવિંગ,લાલ મરચાં, તમાલપત્ર, બધું વઘાર મા નાખવા, હવે એમાં નાનુ બાઉલ પાણી નાખી એમાં ફરી એકવાર પાછો હવેજ નાખવો પાણી ઉકાળી જાય એટલે તેમાં થોડી છાસ નાખવી,બે મિનિટ બાદ હવે એમાં પાન નાખી દેવા, પહેલા ધ્યાન રાખવું કે પાન ને હલાવવા નહીં, જ્યારે પાન ની નીચે નું પાણી ઓછું થાય એટલે હલાવવા ઉપર થી તલ, કોથમરી નાખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes