ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)

ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગવાર ને નાના કટકા કરવા, બરાબર ધોઈ ને સાફ કરી લેવા કૂકર માં તેલ મૂકી તેમાં અજમો નાખી વઘાર કરી તેમાં ટામેટાં નાખી સાંતળવું હવે એમાં ગવાર નાખી મસાલો, હળદર,હિંગ ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠું,નાખી થોડી સાકર નાખી મિક્સ કરવું હવે એમાં થોડું પાણી નાખી કૂકરની ત્રણ સીટી વાગે ત્યાં રે બંધ કરી દેવું.
- 2
બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં તેલ મસાલો હળદર હિંગ ધાણાજીરું ગરમ મસાલો કોથમીર, સાકર,લીંબુ નો રસ,તલ, ચપટી સોડા, અજમો બધું મિક્સ કરી થોડું પાણી નાખી લોટ બાંધવો હવે એને દસ મિનીટ રેસ્ટ આપી નાની ઢોકળી બનાવવી.
- 3
કૂકર માં થી ગવાર બહાર કાઢી લેવો, હવે કૂકર માં તેલ મૂકી તેમાં અજમો નાખી વઘાર કરવો, હવે એમાં પાણી નાખી ઢોકળી ની એક સીટી મારી ને બાફી લેવી, હવે જે પેનમાં ગવાર છે એમાં ઢોકળી મિક્સ કરી લો જો જરૂર લાગે તો એમાં થોડો મસાલો અને ગરમ મસાલો નાખવો. હવે ગવાર ઢોકળી નું શાક તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ ના પાત્રા(kobij na patra recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 48...................... Mayuri Doshi -
તિખા ગાંઠીયા(tikha gathiya recipe in gujarati)
#બુધવાર#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 50...................... Mayuri Doshi -
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu shak recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu saak recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
મસાલા બિસ્કિટ ભાખરી(Masala Biscuit Bhakhari Recipe In Gujarati)
#ફટાફટ#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 52...................... Mayuri Doshi -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
-
-
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
ફણસી ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWk 5આ ટેડીશનલ ગુજરાતી શાક વન પોટ મીલ છે જે એકલું ખાવા માં આવે છે. Bina Samir Telivala -
-
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 43.મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi
More Recipes
ટિપ્પણીઓ (3)