મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યો

મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)

#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250ગાૃમ મકાઈ નો લોટ
  2. 3 ચમચીઘઉં નો લોટ
  3. 3 ચમચીઅધકચરા તલ
  4. હીંગ 1
  5. 1 વાટકીદહીં થોડું ખાટું
  6. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. 3 ચમચીમોણ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 100ગાૃમ ગાજર
  10. 100ગાૃમ રાઈ ના કુરિયા
  11. મસાલા વાળું દહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મકાઈ ના લોટ મા ઘઉં નો લોટ તલ ઉમેરી દેવો.

  2. 2

    પછી તેમા દહીં મોણ ને મસાલા ઉમેરી મિક્ષ કરી ને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખવી.

  3. 3

    લોટ બાંધી લો. 10મિનિટ પછી નાના લુવા કરી હાથે થી થેપી બધી પૂરી થેપી લેવાની.

  4. 4

    પૂરી થઈ જાય એટલે તેલ ગરમ કરી તેમાં ધીમાં તાપે તળી લેવી. આ મકાઈ પૂરી એક વિક સુધી રહે છે.

  5. 5

    પૂરી ની સાથે ગાજર મરચાં નું અથાણું કરવા માટે ગાજર મરચાં ને લાંબા કાપી મીઠું નાખી હલાવી થોડીવાર પછી પાણી નીતારી કુરીયા તેલ નાખી રહેવા દો આ પણ થોડો સમય રહેશે. પૂરી સાથે મસાલા દહીં તેમજ અથાણું સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes