મેંદાની ફરસી પૂરી(maida ni farsi puri recipe in gujarati)

Falguni Shah @FalguniShah_40
આ વાનગી મેં નાસ્તા માટે પસંદ કરી છે
મેંદાની ફરસી પૂરી(maida ni farsi puri recipe in gujarati)
આ વાનગી મેં નાસ્તા માટે પસંદ કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ચાળીને લો પછી તેમાં તેલ મીઠું તલ અને દૂધથી પરાઠા જેવી લોટ બાંધી લો પછી તેના પર થાળી ઢાંકી ને દસ મિનિટ માટે મૂકી દો
- 2
ત્યારબાદ એક લોયામાં તેલ મૂકીને ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ એક લૂઓ લઇને પૂરી વણી તેના ઉપર કાંટાથી નાના હોલ કરો પછી ગરમ તેલમાં બંને બાજુથી ગુલાબી રંગની તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRપહેલાના જમાનામાં દાદી,નાનીબા અને મમ્મી આ વાનગી બનાવતા અને હવે હું અને મારી દીકરી પણ બનાવીએ છીએ,એટલે આ વાનગી પરંપરાગત બનતી આવી છે Devyani Baxi -
-
-
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
રાજગરા ફરસી પૂરી (rajgara ni farsi puri recipe in Gujarati)
રાજગરાના લોટ મા વધારે હેમોકલોબીન હોય છે એમાં (instant Annregy) મળે છે ફરાળ મા પણ લઈ શકાય. Bindi Shah -
મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
મૈંદા પૂરી(maida puri recipe in gujarati)
#નૉથૅ રેસિપી.નાસતામા ચા . સાથે ખુબ જ સરસ લાગે છે. SNeha Barot -
-
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
-
મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)
#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યોHema oza
-
ફરસી પૂરી (Farsi Puri recipe in Gujarati)
#માઇઇબુક આ પૂરી લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે ચા સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhagyashree Yash -
-
ક્રિસ્પી ફરસી પૂરી(Crispy Farsi Puri Recipe In Gujarati)
ગુજરાતી ફરસી પૂરી એક સ્વાદિષ્ટ વાનગી છે જેન દરેક વયના લોકો પસંદ કરે છે.આ ફરસી પૂરી હવા-ચુસ્ત કન્ટેનરમાં લગભગ 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તેમને હવા પર લાવવાનું ટાળો અને તે લાંબા સમય સુધી કડક રહેશે. Foram Vyas -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562638
ટિપ્પણીઓ