ખજુર પાક(khajur paak recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#સાતમ ખજુર પાક આમ તો શિયાળામાં બનાવી પણ મહામારી આવી છે તો છોકરા પણ ખાય તે હેતુથી બનાવ્યો છે

ખજુર પાક(khajur paak recipe in gujarati)

#સાતમ ખજુર પાક આમ તો શિયાળામાં બનાવી પણ મહામારી આવી છે તો છોકરા પણ ખાય તે હેતુથી બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ખજુર 300ગાૃમ
  2. 3 ચમચીખાંડ
  3. 2 ચમચીસૂંઠ
  4. 2ગઠોડા પાઉડર
  5. ઇલાયચી પાઉડર સ્વાદ પ્રમાણે
  6. અથકચરા
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ખજુર ખાસ ઠળિયા વગર નું લેવા નુ.

  2. 2

    કડાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે ખજુર નાખી ધીમા તાપે ખજુર નરમ પડે ત્યાં સુધી કરવું ઘણીવાર ખજુર કડક આવી ગયું હોય તો નરમ કરવા પૂરતું જ

  3. 3

    દૂધ નાખી મિક્ષ કરી ખાંડ નાખવી તેનું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી સૂઠ ગઠોડા પાઉડર ઉમેરી ઇલાયચી નાખી દો

  4. 4

    થાળી માં ઘી લગાવી ખજુર પાક પાથરી દો. તેના પર dry fruit નાખી પીસ કરીલો. આઠમ નાં ઉપવાસ માં લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ

Similar Recipes