ખજૂર પાક (Khajur Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સપથ એ બધી સામગ્રીના કટકી કરી લેવી. ખજૂર અને અંજીર થોડું જ્યુસ મશીન માં ક્રશ કરી લેવું.
- 2
પહેલા કાજુ બદામ પિસ્તા ઘીમાં શેકી લો વારાફરતી ત્યાર બાદ છેલ્લે ખજૂર અને અંજીર શેકી લો પછી બધું બરાબર મિક્સ કરી તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી થાળીમાં પાથરી લો અને થોડું ગરમ હોય ત્યારે જ કટ કરી લો. લો તૈયાર છે ખજૂર પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9ખજૂર પાક શિયાળા માટે એક પરફેક્ટ રેસીપી છે જેમાં પણ ઓછું હોય છે અને ખજૂર હેલ્થ માટે ખૂબ જ સરસ છે Kalpana Mavani -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15803349
ટિપ્પણીઓ