ડ્રાયફ્રુટ નાનખટાઇ(dryfruit nankhati recipe in gujarati)

Leena L @cook_22306851
ડ્રાયફ્રુટ નાનખટાઇ(dryfruit nankhati recipe in gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
શાહી બ્રેડ બટર બોલ્સ(Shahi Bread butter Balls Recipe in Gujarati)
#DA#week-2શાહિ બ્રેડ બટર બોલ્સ એક ડેઝર્ટ સાથે એક મીઠાઈ પણ છે આ મારી જ એક ક્રિએટિવ રેસીપી છે મને ખૂબ જ પસંદ છે તમને પણ તે પસંદ આવશે તો ચોક્કસથી ટ્રાય કર જો. Chetna Jodhani -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
પાક (paak recipe in gujarati)
સિંધી પરિવારમાં ખોરાક વધારે ખવાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ પૌષ્ટિક આહાર છે અને તે શિયાળામાં વધારે ખવાય છે Reena Buddhadev -
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
ઈનસ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સ્વિટ બનાવવા ની થીમ આવતાં દશેરા ની તૈયારી કરી.શેઈફ સાગરજી ની બધી જ રેસીપી લાજવાબ. શીખવા નો લાભ મળ્યો. HEMA OZA -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
ડ્રાયફ્રુટ ચંદ્ર કળા(Dryfruit Chandrkala Recipe in Gujarati)
દિવાળી માં ઠાકોરજી ને હવેલી માં અન્નકૂટ ધરે છે. તેમાં મીઠાં ઘૂઘરા ખાસ ધરવા માં આવે છે સાથે આ મીઠાં ઘૂઘરા જેવા જ ચંદ્ર કળા પણ ધરાય છે. જે ખાવા માં ઘૂઘરા જેવા જ લાગે છે ખુબજ સ્વાદીઠ હોઈ છે. ખાસ આ દિવાળી ના તહેવાર માં બનાવામાં આવે છે. #GA4#week9#DRYFRUIT#ચંદ્ર કળા Archana99 Punjani -
-
-
-
અમૃતપાક
અમૃતપાક દ્રાબા માટેની સામગ્રીસામગ્રી :2 વાટકી રવો થોરું દૂધ, ઘીસેકવામાટે :1વાટકી ઘી ચાસણી માટે :1/2 વાટકી ખાંડ ખાંડ ડૂબે તેટલું પાણી બદામ પિસ્તાની કતરણ કાજુ, બદામ 18થી 20, ટોપરાની ખમણ 2વાટકીરીત : સોજી એક વાસણ માં લઇ તેમાં દૂધ અને ઘી લઇ ધ્રાબો દેવો 1/2કલાક પછી બીજા વાસણમાં ચાસણી કરવા રાખવી 1/2તારની, ત્યારબાદ વાસણ માં ઘી લઇ ગરમ કરવો પછી ધ્રાબો દીધેલ રવાને છૂટો કરવો ઘી ગરમ થયાબાદ તેમાં દ્રાબા વારો મિશ્રણ નાખી સેકવું ઘી છૂટો પડેત્યા સુધીસેકવું પછી તેમાં કતરણ નાખી હલાવી તેમાં કંડેન્સ મિલ્ક નાખી થોરિવાર હલાવી ચાસણીમાં મિશ્રણ નાખી હલાવી નાખવો એક થારીમાં ઘી લગાવી મિશ્રણ પાથરવો ઠંડુ થયાબાદ તેનાપીસ કરી તેના પર બદામ કાજુ રાખી પ્લેટમા કાઢવા Varsha Monani -
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
-
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
-
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR મે આ કૂકીઝ પહેલી વાર જ બનાવ્યા પણ બહુ જ સરસ બન્યા છે.સ્વાદ પણ બેકરી માં મળે છે તેવો જ થયો છે. Vaishali Vora -
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13391728
ટિપ્પણીઓ (2)