માવા ડ્રાયફ્રુટ ગુજિયા (Mawa Dryfruit Gujia Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
માવા ડ્રાયફ્રુટ ગુજિયા (Mawa Dryfruit Gujia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર પેન ગરમ થાય એટલે ઘી મુકી ધીમે તાપે કોપરાનું ખમણ નાખી થોડી વાર શેકી લો.તેવીજ રીતે માવા ને પણ શેકી લો હવે બન્ને ને ઠંડુ થવા દો.પછી તેમાં કેસર બધાજ ડ્રાયફ્રુટ,મિલ્કપાવડર,દળેલી ખાંડ,ઇલાયચી પાઉડર બધુંજ નાખીને મિક્સ કરો.
- 2
હવે એક બાઉલ મા મેંદો લઈ તેમા મુઠી પડતુ ઘી મોણ નાખી બરાબર મીક્ષ કરો હવે તેમા જરુર મુજબ થોડુ થોડુ દૂધ નાખી પૂરી જેવો લોટ બાંધી ભીનુ સફેદ કપડા થી ઢાકી ને 15 મિનિટ રેવા દો.
- 3
હવે ગેસ ઉપર પેન મા ઘી મિડીયમ ગરમ કરવુ ત્યાર બાદ તેમા થોડા થોડા ગુજીયા તળી લો આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા. તો તૈયાર છે હોલી સ્પેશિયલ માવા ડ્રાયફ્રુટ ગુજિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
ડ્રાયફ્રૂટ્સ માવા ગુજીયા હોલી સ્પેશિયલ (Dryfruits Mava Gujia Holi Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#HR Sneha Patel -
મિલ્ક મલાઈ ડ્રાય ફ્રુટ કસ્ટર્ડ (Milk Malai Dryfruit Custard Recipe In Gujarati)
#WDC#Cookpad#Cookpadgujarati#Coopadindia#Women's Day Virtual Celebration આ કસ્ટર મલાઈ કેક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પ્રસંગની શોભા માં અભિવૃદ્ધિ કરે તેવી આ વાનગી બને છે આ વાનગી દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે ખૂબ જ ઓછા ખર્ચમાં બને છે Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
સ્ટફડ માવા & કોકોનટ કેસર લડ્ડુ(Stuffed Mawa coconut Saffron Laddu Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#cookpadgujપરંપરાગત લાડવા માં કંઈક વૈવિધ્યતા લાવીને પરિવારજનોને પણ ચેન્જ આપ્યો છે. માવો, ડ્રાયફ્રુટ્સ અને કોકોનટનું સ્ટફીંગ સ્વાદમાં બહુ સુંદર લાગે છે. Neeru Thakkar -
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
-
ડ્રાયફ્રુટ વાળું દુધ(dryfruit milk recipe in Gujarati)
#ફટાફટદુધમાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જે બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ માં અગત્ય નો ભાગ ભજવે છે. સામાન્ય રીતે બાળકો દુધ પીવા માં ખૂબ નખરા કરતા હોય છે. તો એમને આ રીતે ડ્રાયફ્રૂટ વાળું દુધ બનાવી આપીએ તો તેઓ ચોક્કસ હોંશે હોંશે પી લેશે. Jigna Vaghela -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
-
-
માવા ના ગુલાબજાંબુ (Mawa Gulabjamun Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી નો તહેવાર હોય અને ઘરમાં ગુલાબજાંબુ ના બને એ તો શક્ય જ નથી ,,મીઠાઈમાં પહેલી પસંદ ગુલામજાંબુની જ હોવાની ,,અને આ સ્વીટ પણ દૂધમાં સાકર ભલે તેમ દરેક નાસ્તા ,જમણ સાથે ભળી જાય છે ,આ એક એવી મીઠાઈ છે કે તમે તેને જયારે પીરસવી હોય કે ખાવી હોય તમે ઉપયોગ કરી શકો ,ડેઝર્ટ માં પીરસો કે જમણ માં કે પછી નાસ્તામાં ,,,દરેક વખતે ગુલાબજાંબુની ઉપસ્થિતિમધલાળ ,મનભાવન હોવાની ,,, Juliben Dave -
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16081714
ટિપ્પણીઓ (2)