પંચમલ દાલ

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# વેશ્ટ
#પોસ્ટ 3
# પોસ્ટ 36

પંચમલ દાલ

1 કમેન્ટ કરેલ છે

# વેશ્ટ
#પોસ્ટ 3
# પોસ્ટ 36

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનટ
2 સર્વિંગ્સ
  1. મશુર દાલ
  2. ચનાદાલ
  3. તુવરદાલ
  4. મગદાલ
  5. અરદદાલ
  6. 1/2 કપમીક્શદાલ
  7. 1ટીશપુન હલદી
  8. 2 ચમચીલાલમરચુ પાઉડર
  9. 1 ચમચીઘાનાજીરૂ
  10. 10કરી ચોપડ લશણ
  11. 2ચોપડ ટામેટાં
  12. 1કાંદા
  13. 1ટીશપુન જેરૂ
  14. 2 ચમચીટેલ
  15. 1લાલ શુકુ મરચુ
  16. કરી પટા

રાંધવાની સૂચનાઓ

15 મીનટ
  1. 1

    સો પ્રથમ બઘી દાલ ને પાની થી ઘોય લેવી

  2. 2

    કુકર મા ટેલ ગરમ કરો

  3. 3

    ટેલ ગરમ થાય એટલે ટેમા જેરૂ કરીપટા લાલ શુકેલુ મરચુ એડ કરો ટેને શાટરો

  4. 4

    હવે ટેમા કાંદા એડ કરો કાંદા શાથે નીમક પન એડ કરીદો તેથી કાંદા જલડી શોતરાય જાય કાંદા સટરાય કંદા લામબા કટ કરવા

  5. 5

    પછી ટેમા લશણ પેશ્ટ અથવા લશણ ચોપ કરી એડ કરો 1 મીનટ શાટરો

  6. 6

    ટેમા ચોપડ ટમાટર એડ કરો એને 2 મીનટ શાટરો

  7. 7

    ટેમા બઘા મશલા એડ કરો । 1 મીનટ મશાલા શાટરોટેમા બઘી દાલ એડ કરો। દાલ ને બરાબર મીક્શ કરો 2 કપ પાની મુકી 7 મીનટ ચરવા દો તો રેડી છે પંચમલ દાર

  8. 8

    ટેમા બઘી દાલ એડ કરો। દાલ ને બરાબર મીક્શ કરો 2 કપ પાની મુકી 7 મીનટ ચરવા દો તો રેડી છે પંચમલ દાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

Similar Recipes