રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક પેન માં તેલ મૂકી એમાં રાય જીરૂ હિંગ નાખવા પછી એમાં લસણ આદુ મરચા ની પેસ્ટ નાખવી ઈ સંતળાય જાય એટલે ટામેટા નાખવા પછી બાફેલી દાળ નાખવી
- 2
હવે એમાં બધા મસાલા નાખવા લાલમરચું હળદર ગરમ મસાલો ચાટ મસાલો બરાબર મીક્સ કરવું ને 10મિનિટ ઉકાળવું ઘટ થાય ત્યાં સુદી
- 3
પકવાન માટે મેંદાનો લોટ ઘઉં નો લોટ નીમક તેલ બધુ મીક્સ કરવું પછી એમાં જરૂર મુજબ પાણી નાખવું ને કઠણ લોટ બાંધવો
- 4
હવે લોટ નેબરાબર કૂણવી લઇ એમાંથી મોટી પુરી વણી ને ચેકા પાડી ગરમ તેલ માં તળી લેવી
- 5
હવે પકવાન ને ગરમ દાળ સર્વ કરવા દાળ ઉપર મીઠી ચટણી તીખી ચટણી ડુંગળી સેવ એવું નાખી શકાય તો તૈયાર છે નાના મોટા બધા ને ભાવે એવા દાળ પકવાન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
-
-
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RB11દાલ પકવાન ઍ સિંધી recipe છે અને સવારે નાસ્તા માં લેવાય છે..ખુબ testy રેસિપી છે. Daxita Shah -
-
દાલ પકવાન
આ એક સિંધી ડિશ છે જે જનરલી બ્રેકફાસ્ટમાં યુઝ થતી હોય છે અને ડિનરમાં પણ ચાલે છે આ ડીશ ખૂબ જ ટેસ્ટી છે તો હું મારી ઘરે દાલ પકવાન કેવી રીતે બનાવવું છું એની રીત કંઈક આ મુજબ છે#cookwellchef#cookpad Nidhi Jay Vinda -
-
-
-
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11527726
ટિપ્પણીઓ