રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને દાળને ધોઈને કૂકરમાં ત્રણ વ્હીસલ વગાડી દેવી એક પેનમાં અજમાનો જીરાનો આખા લાલ મરચાં નો વઘાર કરી તેની અંદર લીલું મરચું લીલી ડુંગળી સુકુ લસણ ટામેટુ ઝીણુ સમારી ને નાખી પાંચ મિનિટ ચડવા દેવુ બાફેલી દાલ એડ કરવી પાંચ મીનીટે ગેસ બંધ કરી કોથમીર નાંખવી..દાલ પરાઠા કે જીરા રાઈસ સાથે સારિ લાગસે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
-
-
-
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
-
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
-
-
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
-
દાલબાટી(Dal baati Recipe in Gujarati)
#trend3# ટ્રેડિંગ રાજસ્થાન ની ફેમસ દાળ બાટી મારા બાળકો ને દાળ બાટી બહુ ભાવે છે મે હુ એક રાજસ્થાન છુ Shah Leela -
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
ચીઝી ડોસા વીથ કારા,કોકોનટ ચટણી
#ભાતડોસા સાઉથ ઈન્ડિયન પ્લેટર છે.પણ હેલ્ધી મીલ હોવાથી વર્લ્ડ વાઈડ ફેમસ છે.અને હવે અલગ અલગ વેરીએશન બનતા થયા છે જેમકે જીની ,ડોસા,સેઝવાન ડોસા, મૈસુર મસાલા, ચીઝ ઓનીયન ગાર્લિક ડોસા, પીઝા ડોસા,,... તો મે આજે બે ટાઈપ ની ચટણી સાથે ડોસા બનાવ્યા છે જેમાં ફીલીન્ગ લાઈટ રાખ્યું છે.ચીઝ ઓનીયન ફકત. Nilam Piyush Hariyani -
-
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11454521
ટિપ્પણીઓ