રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી લો, એમાં 2 ટી સ્પૂન મીઠુ નાખી મિક્સ કરો. એમાં કારેલા ગોળ ગોળ કાપી ને રાખો.
- 2
એક કડાઈ માં તળવા માટે નું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે મીઠાં ના પાણી માં થી કારેલા નીચોવે ને તેલ માં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
હવે એક કડાઈ માં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. જીરુ નાખો. જીરુ ફૂલે એટલે કાંદા નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
- 4
હવે હળદર, મરચુ, ધાણાજીરુ, મીઠુ અને ટમેટા નાખો.
- 5
ટમેટા નરમ થાય એટલે તળેલા કારેલા નાખી મિક્સ કરી 10 મિનિટ ઢાંકીને રાખો.
- 6
હવે કારેલા માં આમચૂર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
- 7
કારેલા તૈયાર છે. ગરમ ગરમ કારેલા રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
-
-
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#TheChefStory#ATW3 Payal Sachanandani (payal's kitchen) -
-
-
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.#રાઇસ Meghna Sadekar -
-
કારેલા કાંદા નું શાક (Karela Kanda nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ સ્વાદિષ્ટ મસાલા વાળુ કારેલા નું શાક. કારેલા એ ઔષધીય ગુણો નો ભંડાર છે. ભૂખ વધારી પાચન શક્તિ વધારે છે. ઇમ્યુનીટી મજબૂત થાય છે. કારેલા નાં કડવા રસ નાં લીધે રોગ સામે લડવાની ક્ષમતા જળવાઈ રહે છે. વિટામીન 'a' ભરપૂર માત્રામાં છે. આયરન અને ફોસ્ફરસ પણ છે. તાસીર ઠંડી હોવા નાં કારણે ઉનાળા માં ખાવા ફાયદેમંદ. Dipika Bhalla -
-
-
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
-
-
-
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ચીઝી બેેેક્ડ્ ટમેટા
ટામેટા માથી બનતી વાનગી સ્પર્ધા માટેની આ એક ફટાફટ બની જતી વાનગી છે. જેને તમે સ્ટાર્ટર કે મેન્ કોર્ષ માં સર્વ કરી શકો છો.પૂર્વ તૈયારી માં 10 મિનિટબનતા 10 થી 15 મિનિટ#ટમેટા Sneha Shah -
-
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
-
મસાલા ગ્રીન ટમેટા (ટોમેટો ભાજા)
#ઇબુક૧#૨૩શિયાળા માં જ્યારે લીલા ટમેટા બજાર માં મળે ત્યારે તેના શાક સંભારા અને ચટણી ની સાથે સાથે બીજું ઘણું બનાવી શકીએ. આજે ટમેટા ને બંગાળી સ્ટાઇલ ના બૈગન ભાજા ની જેમ મારી પસંદગી ના મસાલા સાથે બનાવ્યા છે. Deepa Rupani -
⚘"ટેસ્ટી મસાલા સમોસા"⚘(ધારા કિચન રસિપી)
💐સમોસાના સ્વાદ તેમાં ભરાયેલ મસાલામાં અને લોટ હોય છે. તો આજે બનાવો ટેસ્ટી મસાલા સમોસા"💐#ઇબુક#Day5 Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10559505
ટિપ્પણીઓ