મગ ની દાળ ના ઢોસા (Mag Ni Dal Na Dhosa Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪વ્યકિત માટે
  1. 2 કપ મગ ની દાળ,૫નંગ લીલાં મરચાં,૮કળીલસણ,૧ટુકડોઆદુ,
  2. ૧નંગ ડુંગળી,૧મોટુ ટામેટું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ડુંગળી ને કટર માં કટ કરો,પછી એક મિક્સરમાં લસણ, આદું, ટામેટા, અને પલાળેલી દાળને વાટી લો

  2. 2

    હવે બધું મિક્સ કરીને તેના પુડલા જેવું પાથરવું આ ને ટામેટાં ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

ટિપ્પણીઓ

Similar Recipes