મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

rachna
rachna @Rachna

#GA4
#Week22
મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે...

મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week22
મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 મેમ્બર
  1. 250 ગ્રામમગ ની ફોતરાવાળી દાળ
  2. 2 નંગલીલાં મરચાં
  3. 1 ટુકડોમોટો આદુ ના
  4. 7-8કળી લસણ
  5. 1 નંગલીંબુ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/2 ચમચીમરચું
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1બાઉલ સુધરેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ ની દાળ ને પાણી નાખી 2-3 કલાક સુધી પલાળી દો. આદુ, મરચાં, લસણ ની પેસ્ટ બનાવી લો,

  2. 2

    મગ ની દાળ પલડી જાય એટલે પીસી લો, તેમાં આદું, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરો,કોથમીર ઉમેરો, મસાલા ઉમેરો.

  3. 3

    મિશ્રણ ને 10 મિનિટ સુધી રહેવા દો, ત્યાર પછી ગરમ ગરમ ચીલા ઉતારો, સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

Similar Recipes