લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)

#વેસ્ટ
કાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટ
કાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ફોલી નાના ટુકડા કરી લેવા. કેરી ને છીણી લેવી.
- 2
મેથી ને રાત ના પલાળી સવારે પાણી નીતારી 1 કલાક રહેવા દો
- 3
ત્યારબાદ મસાલો કરવા એક થાળી લઈરાઈ ના કુરીયા મેથી કુરીયા મરચું મિક્ષ કરી લેવો. મીઠું થોડુ શેકી ને લેવુ. બધું મિક્ષ કરી તેલ ગરમ કરી ઠંડુ પડે પછી 3 ચમચી નાખવુ મસાલો તૈયાર આ મસાલો બાર મહિના રે છે.
- 4
કડાઈમાં તેલ મૂકી હીંગ નો વધાર કરી તેમાં લસણ ના ટુકડા ઉમેરી થોડીવાર લસણ નરમ પડે ગેસ બંધ કરી દેવો. ઠંડુ થાય ત્યારે તેમાં મેથી કેરી નું છીણ મસાલો ઉમેરી દેવો. અથાણું તૈયાર. આ અથાણું ફિજ મા 1વષૅ રે છે.
- 5
ઘણા લસણ ને ખાટા પાણી મા પલાળી કરે છે પણ મને તે લસણ નો સ્વાદ ઠીક લાગ્યો આ રીતે કરવા થી લસણ નો સ્વાદ એવો જ રહે છે વરસાદ ની મોસમ મા બાજરી ના રોટલા સાથે મજા માણી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
-
લસણ કેરી નું અથાણું(lasan keri nu athanu recipe in Gujarati)
#APR આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે.જે ભાખરી, પરાઠા, ઢોકળાં સાથે ખૂબ જ મજા આવે છે.આ અથાણા માં રાઈ નો ઉપયોગ વધારે હોવાંથી બીજા મસાલા ની જરૂર પડતી નથી. Bina Mithani -
કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)
#APR આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
દાબડા કેરી અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
#KR સિઝન નું પહેલું ભરવા નું અથાણું HEMA OZA -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
ગોળ કેરી નું અથાણું(gudd Keri nu athanu recipe in Gujrati)
#MDC અથાણાં મારા મમ્મી નાં હાથ નાં ખૂબ જ સરસ બનતાં. હું તેમને અથાણાં નાં ડોક્ટર તરીકે બોલાવતી.આ ગોળ કેરી ની રેસીપી મારા મમ્મી પાસે થી શીખી છું. અત્યારે હવે તેમને યાદ કરી મારા છોકરા ને તે રીત થી બનાવી ખવડાવું છું. Bina Mithani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
કેરી-મેથી અથાણું (keri - methi pickle recipe in Gujarati)
#સમર#પોસ્ટ5ઉનાળો આવે એટલે કેરી તો લાવે જ સાથે સાથે અથાણાં-મસાલા ની સિઝન પણ લાવે. ચટાકેદાર અથાણાં ભાવે તો બહુ જ પરંતુ સ્વાસ્થ્ય ની નજરે બહુ ના ખવાય. થોડા તો ખવાય ને ?😜.આમ તો હું બહુ ઓછા અથાણાં ખાઉં પણ આ અથાણું મને બહુ જ પસંદ છે. જોતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani -
સુંદર કેરી (Sundar Keri Recipe In Gujarati)
# અથાણાં ની સિઝન આવે એટલે બીજા બધા અથાણાં ની સાથે સાથે સુંદર કેરી મારી ઘરે બને જ છે.તેનો ટેસ્ટ થોડો થોડો બટાકીયા જેવો જ હોય છે. બટાકીયા કરતા તેની રીતે સહેજ જુદી છે પણ ટેસ્ટ માં બહુ જ ટેસ્ટી છે. Arpita Shah -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ