આરોગ્યવર્ધક કાવો#સાતમ

Madhavi @cook_24130349
હાલ ના સમય માં ઇમ્યુનિટી વધારે અને મેટાબોલિઝ્મ સ્ટ્રોંગ બનાવે
આરોગ્યવર્ધક કાવો#સાતમ
હાલ ના સમય માં ઇમ્યુનિટી વધારે અને મેટાબોલિઝ્મ સ્ટ્રોંગ બનાવે
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ 1 લીટર પાણી લો, ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ ખડા મસાલા નો પાઉડર બનાવી ને નાખો અને ગેસ પર ઉકળવા મૂકી દો
- 2
ઉકળતા પાણી માં ફુદીના, તુલસી પાન, અને લીલી ચા ના પત્તા નાખી ઉકળવા મૂકી દો અને ત્યારબાદ તેમાં સંચળ અથવા મીઠું સ્વાદાનુસાર નાખી ઉકાળો
- 3
15 મિનિટ ઉકાળ્યા બાદ નીચે ઉતારી ને તેમાં 2 લીંબુ નો રસ નાખી હલાવી દો અને ઉપર થી થોડા ફુદીના ના પાન જીણા સમારી ને નાખી દો અને બસ તમારો કાવો તૈયાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
-
-
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
-
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
-
કાવો (Kawo Recipe In Gujarati)
#trend૩#week૩આ કાવો એક શિયાળા અને ચોમાસાં નો સ્પે ઉકાળો છે ....ખાસ શરદી ,ઉધરસ માં અકસીર ઔષધ પણ છે ...તેમજ સ્વાદ માં બહુ જ સરસ હોય છે એટલે પીવાની એટલી જ મજા આવે છે ...અમારા ઘર માં બધા નું પ્રિય છે Hema Joshipura -
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.#GA4 #Week15 Pina Mandaliya -
કાવો (Kavo Recipe in Gujarati)
#goldenapron3week23 કાવો એ ચોમાસા ની ઋતુ માં વધુ પીવાથી શરીર સ્વસ્થ રહે છે Vaghela Bhavisha -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
કિચન ગાર્ડન ઉકાળો(Kitchen Garden Ukalo Recipe in Gujarati)
#ChooseToCook મારાં કિચન ગાર્ડન માં ઉગાડેલાં અલગ અલગ પ્રકાર નાં છોડ તુલસી,લેમન ગ્રાસ,આદું, ફુદીના, અજમો, તજ નાં પાન,લીંબુ વગેરે જેવાં છોડ નું વાવેતર કર્યુ છે.ઔષધીય ગુણવાળાં છોડ ગિલોય,તમાલ-પત્ર, લિમડો વગેરે તૈયાર કર્યા છે.જે પરિવાર નાં લોકો ને ખૂબ કામ માં આવે છે. Bina Mithani -
-
આયુર્વેદિક કાઢા (Ayurvedic Kadha Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ આયુર્વેદિક કાઢો ખરેખર બહુ જ સારો છે.તેનાથી આપણી ઇમ્યુનિટી વધે છે દિવસ માં એક વખત પણ પીવી જોઈએ. Alpa Pandya -
કાવો (Kava Recipe In Gujarati)
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું#WK4 Ishita Rindani Mankad -
-
-
-
ફ્રેશ બ્રેસીલ ટી(Fresh basil tea recipe in Gujarati)
#GA4#Week15#Herbal શિયાળામાં હર્બલ ટી નો વધારે ઉપયોગ થાય છે. બ્રેસીલ નો પોતાનો સ્વાદ અને સુંગધ અલગ હોય છે. તેની સુંગધ થી પીવાનું મન થઈ જાય છે. તે સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારક છે.જરૂર ટ્રાય કરશો. Bina Mithani -
કાવો(kavo recipe in Gujarati)
#WK4 કાવો,એ એક પીણું છે.તેને કાહવો પણ કહેવાય છે.પર્વતીય ક્ષેત્રો નાં લોકો આ પીણા નો ઉપયોગ કરે છે.શિયાળા અને ચોમાસા ની ૠતું માં અનેક પ્રકાર ની ઔષધિ માંથી તૈયાર થાય છે.દેશી કાવો તૈયાર કર્યો છે.કોરોના ની ભયંકર બિમારી માં રોગ પ્રતિકારક શકિત વધારે છે.પેટ ની તકલીફ દૂર કરે છે. Bina Mithani -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13415644
ટિપ્પણીઓ