કાવો (Kavo Recipe in Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.
#GA4 #Week15

કાવો (Kavo Recipe in Gujarati)

આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.
#GA4 #Week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મરી દાણા
  2. તજ
  3. લવિંગ
  4. ૧ ચમચીઅજમો
  5. તુલસી પાન
  6. અજમાં નાં પાન
  7. પાન ફુદીના
  8. કટકો દેશી ગોળ
  9. લીંબૂ રસ
  10. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અમારે રોજ ઉકાળો પીવા નો હોય એટલે હું ઉપર ની વસ્તુ એકદમ પાઉડર બેઝ મા રાખું છું અને તેમાંથી એક ચમચી પાઉડર લઈ ને 2 ગ્લાસ પાણી માં ઉકાલું છું

  2. 2

    પછી એમાં દેશી ગોળ તુલસી પાન અજમા પાન ફુદીનો નાંખી દઉં છું પછી શિધાલું નમક નાંખી ઉકાળી ને તેને ગળી લઉં છુ

  3. 3

    પછી ગાળી લીધા પછી તેમાં એક લીંબૂ નાખી દઉં છું સરસ લાગે છે

  4. 4

    ફરી વખત કોરોના એ ભરડો લીધો છે તો અમે હવે રોજ આવી રીતે ઉકાળો બનાવી પી લઈ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes