ડોસે (Doce recipe in gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#વેસ્ટ
આ રેસિપી ગોવા ની રેસીપી છે ત્યાં લગ્ન હોય ત્યારે ઘર માં બનાવવા મા આવે છે

ડોસે (Doce recipe in gujarati)

#વેસ્ટ
આ રેસિપી ગોવા ની રેસીપી છે ત્યાં લગ્ન હોય ત્યારે ઘર માં બનાવવા મા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨- વ્યક્તિ
  1. ૧- કપ ચણાની દાળ પલાળેલી
  2. ૧- કપ કોપરાનું છીણ
  3. ૧- ચમચી ઈલાયચી પાઉડર
  4. ૪- ચમચી ઘી
  5. ૨- કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ ને રાત્રે પાણીમાં પલાળી રાખો

  2. 2

    પછી એક મિક્સર જાર માં ચણા ની દાળ નૂ પાણી કાઢી લો પછી મિક્સર જાર માં કાઢી દો પછી તેમાં કોપરાનું છીણ ઉમેરી ને ક્રશ કરી લો

  3. 3

    હવે ક્રશ થ‌ઇ જાય એટલે ગેસ પર કડાઈ મુકો પછી તેમાં ઘી રેડો પછી ચણાની દાળ અને કોપરાનું છીણ નું મિશ્રણ ને કડાઈમાં ઉમેરો પછી તેને સેકી લો પછી ૧૦ થી ૧૫ મિનિટ માટે સેકી લો બરાબર સેકાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો

  4. 4

    અને ખાંડ ઓગળે અને બરાબર મિક્સ થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી લો હવે મોલ્ડ માં ઘી ચોપડી તેમાં ડોસે નુ મિક્સર ને તે મોલ્ડ માં નાખી દબાવી દો

  5. 5

    તેને ૩૦ મિનિટ માટે રહેવા દો પછી તેને અનમોલ્ડ કરો અને તેને સવવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર
હિના ઉપાદયાય

Similar Recipes