પેરૂ ચીઝ/ગોઆન પેરાડ

#goldenapron2
#goa
#week11
#ઇબુક૧
#પોસ્ટ૪
આ ડીશ ગોવા માં ક્રિશમસ નિમિત્તે બનાવવા માં આવે છે અને ખૂબ જ સરળ રેસીપી છે...
પેરૂ ચીઝ/ગોઆન પેરાડ
#goldenapron2
#goa
#week11
#ઇબુક૧
#પોસ્ટ૪
આ ડીશ ગોવા માં ક્રિશમસ નિમિત્તે બનાવવા માં આવે છે અને ખૂબ જ સરળ રેસીપી છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકર લઈ એમાં પાણી લઈ એમાં નાની તપેલી કે નાનુ વાસણ લઈ અમાં જમરૂખ મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ૩ વ્હિસલ વગાડી લેવું
- 2
કૂકર ઠંડુ પડે એટલે કૂકર ઉઘાડી જમરૂખ બહાર કાઢી જમરૂખ વાટી લેવા અને મિક્સર માં ક્રશ કરી લેવાં
- 3
હવે એક ચાળણી લઈ ક્રશ ને ચાળી લેવું જેથી પલ્પ માંથી બી અલગ થઈ જાય
- 4
હવે એક નોન સ્ટીક પેન લઈ એમાં ખાંડ ઉમેરવી.. પલ્પ જેટલો હોય એટલી ખાંડ લેવી... ખાંડ ઓગળે એટલે એમાં લીંબુ નો રસ ઉમેરવું.. ખટાશ આપણા સ્વાદ પ્રમાણે ઓછુ વધુ કરી શકાય
- 5
હવે કલર ઉમેરી દેવો... જો જમરૂખ સફેદ હોય તો લાલ કલર ઉમેરવો
- 6
મિશ્રણ ને આ રીતે ઉકાળવું અને ૧/૪ ચમચી જેટલું ઘી ઉમેરવું
- 7
આ રીતે મિશ્રણ પેન થી છુટવા માંડે એટલે ડીશ માં ટપકુ મૂકી ઠંડુ કરી ચેક કરવું જેલી જેવુ લાગે તો થઈ ગયુ કહેવાય અથવા ઠંડા પાણી માં ટપકું મૂકી ચેક કરી લેવું હાથ થી ગોળી વડે એટલે થઈ ગયુ કહેવાય
- 8
હવે એક પ્લેટ માં ઘી લગાવી મિશ્રણ પ્લેટ માં કાઢી ઠંડુ કરી કટ કરી લેવુ
- 9
તે તાયાર છે પેરૂ ચીઝ જેને ગોવા માં ગોઆન પેરાડ ના નામે પણ ઓળખાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#પોસ્ટ૪શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે. Charmi Shah -
-
ડોસે (Doce recipe in gujarati)
#વેસ્ટઆ રેસિપી ગોવા ની રેસીપી છે ત્યાં લગ્ન હોય ત્યારે ઘર માં બનાવવા મા આવે છે Heena Upadhyay -
-
-
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
-
-
-
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
કોબી ની ઇડલી #ફર્સ્ટ
#ફર્સ્ટ આ ઇડલી એક યુનીક રેસીપી છે. જેને ચણાનાં લોટ માંથી બનાવવા માં આવે છે. અહીં કોબી મેઇન સામગ્રી છે, આ એક ખાટી મીઠી ઇડલી છે, જે લોકો ગળપણ (મીટ્ઠી) ભાવે છે એ લોકો ને આ રેસીપી ખુબજ ભાવશે. કેમકે આ ઇડલી માં ગળપણ અને ખટાશ હોઇ છે જેથી એ ખાટી મીઠી લાગશે. જે બાળકો ને કોબી નથી ભવતી એમને આ રીતે બનાવી ને ટ્રાય કરી જુવો. બાળકો ને ભાવશે. તેમજ આ બાળકો અને મોટા ને પણ ભાવશે. આ ઇડલી ને રાતે ડીનર માં અથવા મોર્નીંગ માં નાસ્તા બનાવી શકાય એવી સરળ ઇઝી ઝડપી રીતે બનતી રેસીપી છે. Doshi Khushboo -
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
ગાર્લિક નાન
#ઇબુક૧#પોસ્ટ૪૧આ ગાર્લિક નાન યીસ્ટ અને તંદુર વગર બનાવ્યો છે જેની રેસીપી ખૂબ જ સરળ છે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
કોકમ શરબત
#goldenapron2વીક 11 goaઆ ગોવાનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને પિત્તનાશક છે. અને ખૂબ જ ગુણકારી છે. Neha Suthar -
ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)
#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
-
-
સૂરણ નો ખીમો
#ડીનર રેસીપી#આ એક ખૂબ જ અલગ અને ટેસ્ટી ડીશ છે. ટેસ્ટમાં બિલકુલ નોન વેજ. જેવી છે પણ છે બિલકુલ વેજ. ડીશ....દેખાવ માં પણ એટલી જ સરસ છે. Dimpal Patel -
-
-
-
-
રવા કેસરી
#goldenapron2વીક -5 તમીલનાડુ રવા કેસરી એ તમિલનાડુ ની સ્વીટ ડીશ છે જે લગ્ન પ્રસંગમાં બનાવાય છે... Neha Suthar -
-
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
-
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ