મોરયા ની વેજીટેબલ ખીચડી (Moraiya Ni Vegetable Khichadi Recipe In Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ઉપવાસ મા ઝટપટ બનતી મોરયા ની વેજીટેબલ ખીચડી ,ખાવામાં ખુબ મજેદાર છે
#ઈસ્ટ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપમોરયો
  2. 1 નંગશિમલા મરચું
  3. 1 નંગગાજર
  4. 1 નંગટામેટાં
  5. 1/2 કપકોબીજ
  6. 1/4 ચમચીરાયજીરૂ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/4 ચમચીધાણાજીરું
  9. 1/4 ચમચીલાલ મરચું
  10. 2 નંગલીલા મરચા
  11. 2-3 પાનમીઠો લીમડો
  12. 3 ચમચીશિંગદાણા
  13. જરૂર મુજબપાણી
  14. સ્વાદાનુસારમીઠું
  15. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    કુકર મા તેલ મુકી એમા રાઇ જીરૂ નાખવુ, પછી મીઠો લીમડો,લિલા મરચુ નાખવું, ત્યારબાદ એમા શિંગદાણા નાખવુ, બધા શાક અને ટામેટા નાખી બરાબર મીક્ષ કરવું, જરૂર મુજબ મીઠું નાખવું.

  2. 2

    પછી એમા મોરયો ધોઈ નાખવું,હળદર,લાલ મરચું, ધાણાજીરું નાખવું 3 સીટી થાય એટલે ગરમાગરમ દહીં અથવા કઢી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
હા ખાઈ શકાય કોબી, ટામેટાં, દુધી ,ભીડીં ખાઈ શકાય

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes