સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

#વેસ્ટ
સાબુદાણા ખીચડી એ વન ટાઈપ ઓફ ઈન્ડીયન ડીશ છે જે પલાળીને સાબુદાણાથી બને છે. તે સામાન્ય રીતે વેસ્ટ ઈન્ડીયન પાર્ટમાં તૈયાર થાય છે જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત.
મોસ્ટલી સાબુદાણા ખીચડી ફેસ્ટીવલ સીઝનમાં બને છે બટ એઝ અ સ્નેક્સ તમે એને એની ટાઈમ લઈ શકો છો અને લન્ચ બોક્સમાં કેરી ભી કરી શકો છો.સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી ફાસ્ટીંગમાં હેવી ડીશ બની રહે જે ફુલ ડે ફાસ્ટ માટે હેલ્પ ફૂલ બને છે.
કોમ્બીનેશન ઓફ સાબુદાણા, પોટેટો એન ફરાલી ચેવડા વીથ કર્ડ મેઈક્સ સાબુદાણા ખીચડી યમ એન ડીલીશીયસ😋😋😋.....
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#વેસ્ટ
સાબુદાણા ખીચડી એ વન ટાઈપ ઓફ ઈન્ડીયન ડીશ છે જે પલાળીને સાબુદાણાથી બને છે. તે સામાન્ય રીતે વેસ્ટ ઈન્ડીયન પાર્ટમાં તૈયાર થાય છે જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત.
મોસ્ટલી સાબુદાણા ખીચડી ફેસ્ટીવલ સીઝનમાં બને છે બટ એઝ અ સ્નેક્સ તમે એને એની ટાઈમ લઈ શકો છો અને લન્ચ બોક્સમાં કેરી ભી કરી શકો છો.સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી ફાસ્ટીંગમાં હેવી ડીશ બની રહે જે ફુલ ડે ફાસ્ટ માટે હેલ્પ ફૂલ બને છે.
કોમ્બીનેશન ઓફ સાબુદાણા, પોટેટો એન ફરાલી ચેવડા વીથ કર્ડ મેઈક્સ સાબુદાણા ખીચડી યમ એન ડીલીશીયસ😋😋😋.....
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને 5-6 કલાક પલાળી તેમાંથી પાણી કાઢી એક કોટન ક્લોથમાં તેને પાથરી કોરા કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ,લીલુ મરચુ ચોપ્ડ,લીમડાના પાન અને પોટેટો એડ કરી બરાબર હલાવી 3 િનિટ માટે કુક કરી લો.
- 3
હવે તેમાં સાબુદાણા,હળદર,મીઠું, અને ખાંડ એડ કરી બરાબર હલાવી 5 મિનિટ માટે કુક કરી લો.
- 4
લાસ્ટમાં લેમન જયુસ અને ફરાલી ઙેવડો એડ કરી બરાબર હલાવી સાબુદાણા ખીચડી રેડી કરી લો.
- 5
યમી એન ડિલીશીયસ સાબુદાણા ખીચડીને ફરાલી ચેવડા અને લીમડાના પાનથી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
કાલા ચણા ચાટ(Kala Chana Chat Recipe in Gujarati)
#GA4#week6#chat આઇડીયલ સ્નેક્સ, કોઈભી ઓકેઝન માટે પરટીક્યુલરલી એઝ એન ઈવનીંગ સ્નેક્સ વીથ કપ ઓફ ટી ઓર કોફી.😋😋😋 Bhumi Patel -
-
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup હેલ્ધી,ડિલિશીયસ એન ક્રીમી પાલક સુપ😋😋😋 વીથ રીચ સોર્સ ઓફ આયૅન..... Bhumi Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
આલુ ચણા કરી(Alu Chana Curry recipe in Gujarati)
#આલુ "સ્પાઈસી એન ડીલીશયસ કરી વેરી મચ ફેમસ વીથ ઈટ્સ ટેંગી ટેસ્ટ ઈન ઓલ ફુડ લવર્સ " Bhumi Patel -
આલુ પરાઠા(Aalu Paratha recipe in Gujarati)
#નોર્થ આલુ પરાઠા એ પોપ્યુલર પંજાબી ડીશ અને એઝ અ ઈન્ડીયન સ્ટ્રીટ ફુડ મોર્નીંગ બ્રેકફાસ્ટ પણ એટલી જ ફેમસ છે. આલુ પરાઠા એ ટેંગી અને સ્પાઈસી પોટેટોઝના ફીલીંગ પ્લસ લેમન એન જીંજર કોમ્બીનેશનથી બનતી ડીલીશીયસ બ્રેકફાસ્ટ એન ડીનર ડીશ છે. આ ડીશની સીમ્પલીસીટી એ છે કે તેને બનાવવા માટેની બધી સામગ્રી મોસ્ટલી ઘરમાં અવેલેબલ હોય છે એન ખુબ જ ઓછી સામગ્રી થી બનતી બટ ટેસ્ટમાં રીચ એન યમી હોય છે જેને પીકલ,રાયતા,મરચા એન ટી કોઈ ભી કોમ્બીનેશન સાથે સર્વ કરવામાં આવે છે. Bhumi Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસાબુદાણા ની ખીચડી Ketki Dave -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
-
મગ પીનટ સલાડ(Moong Peanut Salad Recipe in Gujarati)
#સાઇડ "હેલ્ધી,ક્વીક,રીફ્રેશીંગ એન યમી ટમી સલાડ" મગ પીનટ સલાડ એ ખૂબ જ ઓછી અને ઘરમાંજ અવેલેબલ સામગ્રીથી બનતું હેલ્ધી સલાડ છે.જેને એઝ અ સ્નેક્સ અને લન્ચ અથવા ડીનર ટાઈમ પર એઝ અ સાઇડ ડીશ પણ લઇ શકો છો. કોમ્બીનેશન ઓફ ઓલ વેજીસ મેઈક ધીસ સલાડ ન્યીટ્રીટીવ અને લેમન જ્યુસ એડ્સ ટેંગી હીન્ટ ટુ મગ પીનટ સલાડ.....પરફેક્ટ કોમ્બીનેશન😋😋😋 આઈ લવ્ડ ટુ સર્વ મગ પીનટ સલાડ વીથ યોગર્ટ અને ચીલી પાઉડર 😋..... Bhumi Patel -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰 Nilam patel -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit -
ચપાતી રાજમા રોલ્સ(Chapati Rajma Rolls in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ25 ઘઉંના લોટમાંથી બનતી ચપાતી હેલ્ધી છે અને તેની સાથે રાજમાંનું કોમ્બીનેશન મોસ્ટ હેલ્ધીએસ્ટ અને મારું તો ફેવરીટ છે.જેને તમે ટીફીન અથવા લન્ચ બોક્સમાં એઝ અ મીલ એની ટાઈમ લઈ શકો છો. રાજમાંમાંથી આયર્ન, ફાઇબર અને મેગ્નેશીયમ સારા એવા પ્રમાણમાં મળે છે. અને વારંવાર રાજમાં ખાવાથી તમારા બ્લડ પ્રેશર પર પણ કંટ્રોલ રહે છે જે ઘણા બધા રોગ થતા અટકાવામાં મદદ કરે છે. Bhumi Patel -
-
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
કર્ડ ઓટ્સ(Curd Oats Recipe in Gujarati)
#GA4#Week1#yogurt "ક્વીક,હેલ્ધી,ઈઝી બ્રેકફાસ્ટ એન લન્ચ ટાઈમ ડીશ" માઇલ્ડ સ્પાઈસ્ડ સેવરી ઓટ્સ ડીશ જેમાં ઓટ્સને ફયુ સ્પાઈસીસ વડે સીઝન્ડ કરી કર્ડ જોડે મિક્સ કરવામાં આવે છે. જયારે ભી ડીપ ફ્રાયડ સ્નેક્સથી બોર થાઓ એટ ધેટ ટાઈમ મેઈક ધીસ અમેઈઝીંગ કર્ડ ઓટ્સ ડીશ.ડેફીનેટલી યુ વીલ નોટ ફીલ ગીલ્ટી. ઓટ્સ એ રીચ સોર્સ ઓફ ડાયેટરી ફાઈબર એઝ વેલ એઝ ગુડ સોર્સ ઓફ આયર્ન એન પ્રોટીન કન્ટેઈનર છે. Bhumi Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (15)