કર્ડ ઓટ્સ(Curd Oats Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#Week1
#yogurt

"ક્વીક,હેલ્ધી,ઈઝી બ્રેકફાસ્ટ એન લન્ચ ટાઈમ ડીશ"
માઇલ્ડ સ્પાઈસ્ડ સેવરી ઓટ્સ ડીશ જેમાં ઓટ્સને ફયુ સ્પાઈસીસ વડે સીઝન્ડ કરી કર્ડ જોડે મિક્સ કરવામાં આવે છે.
જયારે ભી ડીપ ફ્રાયડ સ્નેક્સથી બોર થાઓ એટ ધેટ ટાઈમ મેઈક ધીસ અમેઈઝીંગ કર્ડ ઓટ્સ ડીશ.ડેફીનેટલી યુ વીલ નોટ ફીલ ગીલ્ટી.
ઓટ્સ એ રીચ સોર્સ ઓફ ડાયેટરી ફાઈબર એઝ વેલ એઝ ગુડ સોર્સ ઓફ આયર્ન એન પ્રોટીન કન્ટેઈનર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 1 કપઓટ્સ
  2. 1 કપકર્ડ
  3. જરુર મુજબપાણી
  4. જરુર મુજબમીઠું
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરુ
  8. ચપટી હિંગ
  9. 2 ચમચીમગની દાળ
  10. 1 નંગ લીલુ મરચું
  11. 8-10 નંગ મીઠા લીમડાના પાન
  12. 1/2 કપગાજર છીણેલું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ અને હિંગ એડ કરો.હવે તેમાં લીલા મરચા અને મગની દાળ એડ કરો અને બરાબર હલાવી સ્લો ફ્લેમ પર કુક કરો.હવે તેમાં લીમડાનાં પાન એડ કરી બરાબર હલાવો.

  2. 2

    હવે ઓટ્સ એડ કરી સ્લો ફ્લેમ પર હલાવી 3-4 મિનિટ માટે કુક કરી લો.પછી તેમાં જરુર મુજબ પાણી એડ કરી ઓટ્સને બધુ પાણી સોક થાય ત્યાં સુધી કુક કરી ફ્લેમ ઓફ કરી લો.

  3. 3

    હવે ઓટ્સને રુમ ટેમ્પરેચર કુલ કરી લપો.

  4. 4

    હવે તેમાં કર્ડ અને ગાજરનું છીણ એડ કરી કર્ડ ઓટ્સ રેડી કરી લો.

  5. 5

    રેડી કરેલ હેલ્ધી એન યમી કર્ડ ઓટ્સને સર્વિંગ પ્લેટમાં લઈ ગાજરનું છીણ,લીમડાનાં પાન અને ઓટ્સથી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes