આલુ ટીક્કી બર્ગર(alu tikki burger recipe in gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#ઓગસ્ટ.

આલુ ટીક્કી બર્ગર(alu tikki burger recipe in gujarati)

#ઓગસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. બન
  2. ૨મોટા બટાકા બાફેલા
  3. ૧મોટું ટમેટું
  4. ૧કાકડી
  5. મિયોનીસ
  6. ગ્રીન ચટણી
  7. સોસ
  8. ચાટ મસાલો
  9. 100 ગ્રામ વટાણા
  10. 100 ગ્રામ ગાજર
  11. કોબીજ નું એક પત્તુ
  12. પેક કરવા માટે સ્ટીક

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ગાજર અને વટાણા બાફી લેવા. તેમાં મીઠું લીલા મરચાં થોડું લાલ મરચું લીંબુ ગરમ મસાલો નાખીને મેચ કરવા થોડો ટો શનો પાઉડર નાખવો. પછી એમાંથી ગોળ ગોળ ફેરવીને ટીક્કી બનાવી. એક પેન લઇ તેને બંને બાજુ શેકી લેવું

  2. 2

    એક પેનમાં બર્ગર બંને બંને સાઇડ શેકી લેવી. એક્સાઇડ. મિયોનિસ લગાડવું.તેની ઉપર ટીકી મૂકવી. તેની ઉપર થી જ લાઈફ મુવી. તેની ઉપર tomato slice કાકડી ની સ્લાઈસ મૂકવી. ચાટ મસાલો નાખવો. બન ની બીજી સાઇડ ગ્રીન ચટણી લગાડવી.થોડો સોસ લગાડવી. સ્ટિક લગાડી ને પેક કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes