મિક્ષ વેજીટેબલ સબજી (Mix vegetable Recipe In Gujarati)

Vaishali Gohil @vaishali_gohil
મિક્ષ વેજીટેબલ સબજી (Mix vegetable Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાવર માંથી ઉપર ના ફૂલ લેવા.ફણસી, ગાજર, બટેકુ,મિડીયમ સાઇઝનુ સમારવુ.બધુ ધોઈને બાફવા મૂકવુ.અડધુ બફાઈ જાય પછી કેપસીકમ મીડિયમ સમારેલુ અને મકાઈ ઉમેરવી.
- 2
ઘી નો વઘાર મૂકી તેમા તજ,લવિંગ,જીરુ,ચક્ર ફૂલ નાખી ટામેટાં, કાજુ, મગજતરી નાખી બાફી નાખો. ઠંડુ થયા બાદ પેસ્ટ બનાવો.
- 3
ફરી બીજા વાસણ માં તેલ નો વઘાર મૂકો અને ફરી તજ,જાવિંત્રી,ઇલાયચી,ચક્ર ફૂલ નાખો. અને તૈયાર થયેલ પેસ્ટ ઉમેરો. થોડી વાર સાંતળો..પછી તેમા બાફેલા શાકભાજી ઉમેરો.તેમા સ્વાદ પ્રમાણે મીઠું, મરચુ, ગરમ મસાલો ઉમેરો. બે ત્રણ ટીપા લીંબુ ના નાખો. પછી. બે મિનિટ માટે ઢાંકી દો.
- 4
મિક્ષ વેજીટેબલ સબજી તૈયાર.... તેને પરાઠા, નાન,કે જીરા રાઈસ જોડે પીરસી શકાય.
- 5
આ સબજીમાં શાક બાફી ને તળી પણ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજીટેબલ કરી (Mix Vegetable Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી માં બધા જ વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કહો કેવી લાગી આ મિક્ષ વેજ. કરી Sweetu Gudhka -
મિક્સ વેજ. પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
ઠંડી ની સિજન ચાલે છે, અને બધા શાકભાજી આવે છે તો મેં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. Brinda Padia -
મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoદરેક ઘરમાં બને તેવી એક આદર્શ વાનગી એટલે સુશોભિત સ્વાદિષ્ટ પુલાવ...નાના-મોટા સૌને ભાવતો વેજ પુલાવ ક્યારેય ભારે જ ના પડે કેમ બરાબર ને મિત્રો!!! Ranjan Kacha -
-
-
-
-
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - Week 6આજ કુછ તુફાની હો જાયે.. વેજ તુફાની સાથે બટર નાન.. જલસા જ જલસા હોં બાકી.. 💃 Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpad#dryfruit#summer Keshma Raichura -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4#Week4#Pulavપુલાવ મારા ઘર માં બધા ક્રેઝી છે આ પુલાવ પાછળ. વીક માં એક દિવસ ફરમાઈશ આઈ જાય કે આ પુલાવ બનાવજે. અમે તને બધું રેડી કરીને આપસુ તું ખાલી વઘાર કરજે.આ પુલાવ માં હું બહુ બધા વેજીસ પણ નાખું છું એટલે એક હેલ્થી વર્ઝન પણ થઇ જાય Vijyeta Gohil -
મિક્સ વેજીટેબલ ફાડા ખિચડી(Mix Vegetable Fada Khichadi Recipe In Gujarati)
ખિચડી લગભગ બધા ના ઘરમાં થતી હોય છે.લગભગ દરેક વ્યક્તિ ને ભાવતી પણ હોય છે. ખિચડી ફકત દાળ- ચોખા ની જ બને એવું હવે નથી રહ્યું. ઘણી બધી વસ્તુઓ નાંખી ને અલગ - અલગ વેરાઈટીમાં ખિચડી બનાવી શકાય છે. મેં આજે ઘઉંના ફાડા અને મગની મોગરદાળ તથા તુવેરની દાળની - ફાડા ખિચડી - બનાવી છે. ફાડા ખિચડી નું નામ સાંભળીને આપણને અહીં ની(અમદાવાદની) લૉ ગાડઁન પાસે આવેલી સ્વાતિ રેસ્ટોરન્ટની ખૂબ વખણાતી ફાડા ખિચડી યાદ આવે. એ ટાઈપ ની ફાડા ખિચડી બનાવવાની મેં કોશિષ કરી છે. Vibha Mahendra Champaneri -
-
મિક્સ વેજીટેબલ ગ્રેવી મસાલા (Mix Vegetable Gravy Masala Recipe In Gujarati)
#GA4#Week1આપણા રસોડામાં પંજાબી વાનગીઓનું પણ ખાસ મહત્વ છે. બધા શાકભાજીનો ઉપયોગ કરીને સરસ સબ્જી બને છે. આ સબ્જી તીખી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
-
મિક્સ વેજિટેબલ સબ્ઝી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans AnsuyaBa Chauhan -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13442491
ટિપ્પણીઓ (3)