ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#GC #માઇઇબુક #પોસ્ટ36
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી

ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)

#GC #માઇઇબુક #પોસ્ટ36
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 125 ગ્રામઘી
  2. 150 ગ્રામઘઉંનો લોટ
  3. 1 ચમચીઇલાયચી
  4. 125 ગ્રામગોળ
  5. 2 ચમચીશેકેલા તલ
  6. ગાર્નિશીંગ માટે :-
  7. 1/2 કપબદામ, પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પેનમાં ઘી લઈ ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    હવે ગેસ બંધ કરી 1 ચમચી ઇલાયચી પાઉડર ઉમેરી 1 મિનિટ સુધી હલાવો.ત્યાર પછી ગોળ, તલ નાખી મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર પછી એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો અને બદામ,પિસ્તા નાખી ગાર્નિશ કરો.

  4. 4

    તૈયાર છે ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes