પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.

પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)

#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 25ગાૃમ ગળીયો માવો
  2. 25ગાૃમ ટોપરા નુ છીણ
  3. 2 ચમચીગુલકંદ
  4. 2 ચમચીડૃયફૂટ ભૂકો
  5. 1નાગરવેલ નું પાન
  6. 1 ચમચીદૂધ
  7. 1 ચમચીઘી
  8. નાની ચમચીઇલાયચી ભૂકો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    માવો ને ટોપરા નુ છીણ મિક્ષ કરો.

  2. 2

    ત્યારબાદ સૂકોમેવો ગુલકંદ ને પાન ને જીણુ સમારી મિક્ષ કરો. ખાંડ નો ઉપયોગ કર્યો નથી. કારણ માવો ગુલકંદ બન્ને ગળ્યા હોય તેથી.

  3. 3

    પહેલા માવો ને ટોપરા નુ છીણ લઈ હાથ થી ટોકરી જેવું કરી તેમાં પાન ગુલકંદ સૂકામેવા નું પૂરણ ભરી લાડુ વાળવા.

  4. 4

    મે ફોક થી કરેલ છે.

  5. 5

    વિધ્નહરતા સવૅ વિધ્નો દૂર કરી આખા વિશ્વને મહામારી માંથી ઉગારી લે તે પ્રાથૅના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ

Similar Recipes