રાઈસ સ્ટીમ મોદક (Rice Steam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ગણપતિ બાપા ની નામ આવે ત્યાં એમનુ પ્રિય મોદક પ્રસાદી માટે બનાવવા મા આવે જ છે.
આમ તો આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે જે ધણા પ્રકાર મા બનાવવા મા આવે છે.
#GC

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપચોખા નો લોટ
  2. 4-5 કપપાણી
  3. 1.5 કપગોળ
  4. 2 કપખમણેલુ ટોપરું લીલુ
  5. 1 ચમચીઇલાયચી નો ભુકો
  6. જરૂર મુજબ ડ્રાયફ્રુટ
  7. 2 ચમચીધી
  8. 1/4 ચમચીખસખસ
  9. 1/4 ચમચીવરીયાળી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક પેન ટોપરું લઈ ધીમા તાપે સેકી લેવું, સેકાય જાય એટલે એમા ગોળ નાખી હલાવતા રહેવું, પેન મા થી ટોપરું અલગ પડે ત્યાં સુધી સેકવું.

  2. 2

    ત્યારબાદ એમા ખસખસ,ઇલાયચી નો ભુકો,ડ્રાયફ્રુટ નાખી ઠંડુ થવા મુકવું, એક તપેલી મા પાણી નાખી એમા 2ચમચી ઘી નાખી ઉકળવા દેવું,ઉકળવા લાગે એટલે એમા ચોખાનો લોટ નાખી હલાવી દેવું.

  3. 3

    એક ડિશ મા કાઢી આપણે રોટલી નો લોટ બાધી એ એમ લોટ ને બાધવું, જરૂર પડે તો થોડું પાણી નાખવું,ત્યારબાદ હાથ ની હથેળીમાં એક નાના બોલ સાઈઝ નો લોટ લઈ એની કિનારેથી દબાવી ને ગોળ આકાર આપો

  4. 4

    એમા તૈયાર કરેલી સ્ટફિંગ ભરવુ અને મોદક ના જેવો આકાર આપવો, પછી ઈડલી કે ઢોકળી ના કુકર મા પાણી નાખી 15-20 મીનીટ બાફી લેવું, ત્યાર છે ગરમાગરમ સ્ટીમ મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes