પાલક કોનૅ ટિકકી(Palak Corn Tikki Recipe In Gujarati)

Hema oza
Hema oza @cook_25215747

વરસાદની મોસમ હોય ને ચટપટુ ન કરી એ તે બને જ નહી

પાલક કોનૅ ટિકકી(Palak Corn Tikki Recipe In Gujarati)

વરસાદની મોસમ હોય ને ચટપટુ ન કરી એ તે બને જ નહી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 3 નંગબટેટા
  2. 100 ગ્રામ પાલક
  3. 1 નંગઅમેરીકન મકાઈ
  4. 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. જરૂર મુજબરિટિંગ મસાલા
  6. 1 નંગસુરતી મરચું
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 4 ચમચીમેદોં
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફી લો. ત્યાર બાદ પાલક ને સમારી લેવી. મકાઈ ને અથકચરી મિક્ષિ મા કરી લેવી.

  2. 2

    બાફેલા બટેટા પાલક મકાઈ ને મિક્ષ કરી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી દો.

  3. 3

    પછી સુરતી મરચું જીણુ સમારી મિક્ષ કરો. બને લાલ મરચું ન નાખવું તો કલર લીલો જ રહેશે.

  4. 4

    બધું જ મિક્ષ કરી તેમાં રુટિંગ મસાલા ને મીઠું નાખી પેટીસ વાળી.મેદાં ના લોટ મા કોટીંગ કરી લેવી.

  5. 5

    તેલ ગરમ થાય એટલે પેટીસ તળી લો. તેને ખજુર ની ચટણી સાથે સૅવ કરો. મે સાઈડ માં તળેલા સુરણ નાં પીસ મૂક્યા છે.

  6. 6

    કુરજી ની ચટણી બનાવા માટે શીંગ દાણા 100 ગ્રામ તીખા લીલા મરચાં ચપટી હળદર 1ચમચી લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું લઈ મિક્ષર માં ચટણી રેડી આ ચટણી ફરાળી ચેવડો વેફર સાથે પણ ખુબ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Woww
Hello dear🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes