પાત્રા(patra recipe in gujarati)

Kapila Prajapati @kapilap
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી ના પાંદળા ને ધોઈ લો તેની નસો સોલી દો પછી તેમાં એક બાઉલમાં બેસન લો તેમાં
- 2
તેલ મસાલા મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું દહીં લીંબુનો રસ ખાંડ મીઠું પાણી ઉમેરી શકો છો લોટ મિક્સ કરો પાંચ મિનિટ સુધી હલાવો પછી તેને પૈદા પર લગાવો
- 3
પૈદા ને પૈદા ગોળ ગોળ વાળીને કાઢો પછી એક તપેલીમાં પાણી ઉમેરી રાખો પસી એક કાણું વારુ ડીસા પર લાટા મૂકો ગેસ પર મૂકો દસ મિનિટ સુધી બાફો પછી તેને ખોલો ઠંડુ થવા દો પછી તેને વાટી ને નાના ટુકડા કરો તપેલીમાં તેલ મૂકી ગરમ કરો ગેસ પર તેમાં રાઈ જીરું મેથી કડી પતા્ લીંબુ ખાંડ મિક્સ કરો હીંગ નાખી તેનો વગાર કરો તેને ધીમા તાપે હલાવો પછી તેને ડીસા માં સ્વ કરો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાન ને ચણા ચોખા નાલોટ ને ગોળ લીંબુ/આંબલી ને બીજા મસાલા ચોપડી વીંટો વાળી બાફી ને પછી વઘારી/ તળી ને ખવાતી ટેસ્ટી ને હેલધી ગુજરાતી વાનગી. Rinku Patel -
-
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
-
-
-
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
-
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
-
-
પાત્રા(patra recipe in gujarati)
#સુપેરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલપાત્રા વરસાદ ની મોસમ માં ગરમ ગરમ સારા લાગે છે.એમાં પણ ગરમ ગરમ ચા મળી જાય તો સુ કહેવું..પણ થોડી મેહનત માંગે છે. Nayna J. Prajapati -
પાત્રા (Patra Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે અળવીનાં પાન ના પાત્રા જરૂર બનાવું અને સાતમની થાળીમાં ફરસાણ માં સર્વ કરીએ. Dr. Pushpa Dixit -
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
#childhood આ પાત્રા મારા મેરેજ પેલા મારા મંમી બનાવતા એ આજે મે તેને યાદ કરી પેલી વાર બનાવ્યાછે મીસ યુ મંમી😭😭 mitu madlani -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RB1ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે Pinal Patel -
-
-
-
-
-
-
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13502695
ટિપ્પણીઓ