વેજ. ફ્રેન્કી(veg frankie recipe in gujarati)

વેજ. ફ્રેન્કી(veg frankie recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજ. ફ્રેન્કી મસાલા માટે ઉપર બતાવેલ ફ્રેન્કી ના બધા મસાલા ને મિક્સ કરી લો. હવે સ્ટફિન્ગ માટે બટાકા ને બોઈલ કરી દો અને અને પછી એક પેન માં તેલ અથવા બટર 2 ટેબ્લ ચમચી લઇ તેમાં બોઈલ કરેલા બટાકા ને બારીક મેશ કરી ને add અને 2 ચમચી જેટલું પનીર ક્રશ કરો અને પછી કૅપ્સિકન કરી 2 ચમચા જેટલો ફ્રેન્કી મસાલો d કરો તૈયાર છે આપણું સ્ટફિન્ગ
- 2
હવે મેંદો અને ઘઉં નો લોટ સરખા ભાગ માં લઇ મીઠુ અને મોણ d કરી પરાઠા જેવો લોટ તૈયાર કરો. અને લુઆ લઇ કાચી પાકી રોટલી તૈયાર કરી ને મૂકી દો.
- 3
હવે એક વાટકી માં રફલી કટ કરેલ મરચા માં 2 ટેબ્લ ચમચી વિનેગર કરી મૂકી દો.
- 4
હવે આપણા સ્ટફિન્ગ ને લંબ ગોળ આકાર આપી બટર માં સેલો ફ્રાય કરો અને ઉતારી લો.
- 5
હવે તાવી પર કાચી પાક્કી આપણી રોટલી ને બટર માં સેકી ને મૂકી દો.
- 6
હવે એક પ્લેટ માં પહેલા રોટલી મુકો તેમાં કેચ અપ સ્પેરડ કરો અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરો અને તેમાં ફ્રન્કી મસાલા ને સ્પ્રેડ કરો અને આપણા સ્ટફિન્ગ ને પાથરો પછી તેમાં વિનેગર વાળા મરચા કરી બારીક કાપેલી ડુંગળી કરો અને ચીઝ ખમણી ને નાખો બસ તૈયાર છે પણી ફ્રન્કી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
-
વેજ કોમ્બીનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad Payal Bhaliya -
-
-
-
-
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
ફ્રેન્કી(frankie recipe in Gujarati)
#કિડ્સ#જુલાઈપોસ્ટ૬ફ્રેન્કી એ આજકાલ ની જનરેશન ની ફૅવરીટ વાનગી છે. કિડ્સ ને વધારે પસંદ પડે છે મોટા લોકો ને પણ ભાવે.પણ કિડ્સ ની તો ફેવરીટ હોય છે.અને સાથે સાથે ફ્રેન્કી હેલ્થી પણ હોય છે. Nayna J. Prajapati -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
-
-
વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe in Gujarati)
#KS6Kitchen star challenge Kajal Ankur Dholakia -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
-
-
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી નાના બાળકોને ખૂબ જ ભાવતો નાસ્તો છે જોકે નાના-મોટા સૌ લોકોને પ્રિય હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. Miti Mankad
More Recipes
ટિપ્પણીઓ (6)