પૌવા ના મોદક

Reshma Tailor @cook_25947475
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને શેકી ને મિકક્ષર માં એકદમ લોટ જેવું પીસી લો
- 2
એક વાસણ માં પીસેલા પૌવા લઈ ને અંદર છીણેલો ગોળ મિક્સ કરો
- 3
તેમાં ઘી માં તળેલા કાજુ બદામ મિક્સ કરી ને જોઈતા પ્રમાણ માં ઘી મિક્સ કરી ને ઈલાઈચી, જાયફળ પાઉડર મિક્સ કરીને મોદક ના મોલ્ડ થી મોદક બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચોથ એ ગણપતિદાદાને ભાખરી ના લાડુ ખૂબ જ પ્રિય છે Minakshi Mandaliya -
-
-
-
-
પૌવા લાડુ
#ઝટપટરેસીપીમીઠાઈ ના લિસ્ટ માં લાડુ તો આવે જ. પરંપરાગત મીઠાઈ માં લાડુ, પેંડા, બરફી, લાપસી, ચૂરમું વગેરે આવે છે. તો બીજી ઘણી પર પ્રાંતીય મીઠાઈ પણ પ્રચલિત છે. મીઠાઈ ના શોખીન માટે ઘી-ખાંડ થી ભરપૂર મીઠાઈ કાયમ ના ખાઈ શકાય માટે કોઈ સ્વાસ્થયપ્રદ વિકલ્પ જોઈએ. આ લાડુ એ વિકલ્પ બની શકે. Deepa Rupani -
-
લાલ ચાેખાનાે દૂધપાક
#હેલ્થીલાલ ચાેખા પાેલીસ વગરના હાેવાથી ખૂબ જ હેલ્થી હાેય છે અને ખડા સાકર પણ શરીર માટે ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
-
-
-
-
-
-
-
-
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
ખાંડ ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Poha Recipe In Gujarati)
ખાંડ ફ્રી દૂધ પૌઆમને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
સુગર ફ્રી દૂધ પૌઆ (Sugar Free Dudh Paua Recipe In Gujarati)
મને દૂધ ની બધી વાનગીઓ ગમે. એટલે મેં અશારંપરિયા જી ની રેસિપી કરી. ખૂબ જ સરસ બની હતી. રેસિપી શેર કરવા માટે ખૂબ આભાર Deepa Patel -
રોટલી ના લાડુ
બપોર ની વધેલી રોટલી સાંજે ન ખવાય તો શું કરવું?આજે મે એમાંથી લાડુ બનાવ્યા.. યમ્મી 😋ચાર રોટલી માંથી ચાર મોટા અને એક નાનો લાડુ થયો..બાળકો માટે તો બહુ જ પૌષ્ટિક.. Sangita Vyas -
બાસુંદી
#ગુજરાતીબાસુંદી એ એક ગુજરાતી સ્વિટ ડીશ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર મા ખૂબ જ જાનીતી છે. તહેવારાે મા ગુજરાતી ઘરાે મા બનતી હાેય છે, આમાં ખાંડ ને બદલે ખડા સાકર પન ઘણા લાેકાે વાપરે છે કારણ કે ખડા સાકર શરીર માટે ઠંડી છે. Ami Adhar Desai -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
-
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13513445
ટિપ્પણીઓ