રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 લિટરદૂધ
  2. સો ગ્રામ પૌવા
  3. 8/9 ચમચી ખાંડ
  4. 4બદામ
  5. 6કાજુ
  6. 9કીસમીસ
  7. 1એલચી નો બારીક ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ પૌવા માટેની બધી સામગ્રી ભેગી કરો

  2. 2

    હવે પૌવા ને 2-3 વાર ધોઈ નાખવા

  3. 3

    હવે દૂધમાં ખાંડ નાખી એકવાર ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યારબાદ તેમાં પૌવા ઉમેરો અને બેથી ત્રણ મિનિટ ચડવા દો

  4. 4

    હવે કાજુ બદામ કિસમિસ બારીક સમારેલા ઉમેરો અને થોડી વાર હલાવો હવે નોર્મલ ટેમ્પરેચર ઉપર થાય એટલે તેને ઠંડા કરવા માટે ફ્રીઝમાં મૂકો

  5. 5

    હવે સર્વિંગ બાઉલમાં કાઢી અને ઠંડા ઠંડા પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ

Similar Recipes