રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટી જાય એટલે મીઠો લીંબડો, લીલા મરચા, હળદર, ઉમેરો અને હલાવો.
હવે એમાં રવો ઉમેરો અને ધીમા ગેસ પર આછા સોનેરી રંગ નો થાય ત્યાં સુધી સેકો.
હવે સેકેલા રવા ને એક વાસણ માં કાઢી લો અને ઠંડો થવા દો.
રવો એકદમ ઠંડો થઇ જાય પછી તેમાં દહીં, 1-1/2 કપ પાણી અને મીઠું ઉમેરી ને હલાવો. (જરૂર પડે તો પાણી ઉમેરવું. ઈડલી ના ખીરું જેવું રાખવું) વાસણ ને ઢાંકી દો અને ૧૦ મિનિટ માટે રહેવા દેવું. - 2
હવે ઈડલી ના કુકર માં જરૂરી પાણી ભરી ને ગરમ કરવા મૂકવું અને ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવી લેવું.
હવે રવા ના ખીરા માં બકીંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હવે આ ખીરા ને ઈડલી સ્ટેન્ડ માં ભરી લો અને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરવા મુકો.આ થઈ ગઈ તૈયાર રવા ઈડલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
-
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
રવા ઈડલી સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#EB એકદમ સ્પોન જી અને યમ્મી ઈટલી આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સફેદ ઈડલી બનશે. Varsha Monani -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
ઇન્સ્ટન્ટ રવા ડોસા
#લોકડાઉન#પોસ્ટ7ડોસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
-
-
-
મોગરદાળ ટમ ટમ ઈડલી(ઇન્સ્ટન્ટ)
#માઇલંચ મોગર દાળ પચવા મા હલ્કી અને એક જ દાળ માંથી બનતી કંઈક અલગ અને ટેસ્ટી. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Geeta Godhiwala -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
-
-
-
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13530164
ટિપ્પણીઓ (2)