હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)

#હાંડી પનીર
#નોર્થ
પંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર
#નોર્થ
પંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું
રાંધવાની સૂચનાઓ
- 1
પીસવાના બધા જ મસાલા ૧ વાટકા મા ૨ કલાક પલાળવા... લસણ, મીઠું અને હળદર સિવાયના
- 2
એમાં લસણ, મીઠું અને હળદર નાંખી પથ્થરની નેહા પર લસોટી લો અથવા મીક્ષર મા ગ્રાઇન્ડ કરી બાજુ મા રાખો
- 3
૧ માટી ની હાંડી મા (હાંડી ના હોય તો કઢાઈ મા) સરસવ તેલ ગરમ કરવા મૂકો. અને ધુમાડા નીકળે ત્યારે મોટી ઇલાઇચિ અને તેજપત્તા નાંખો
- 4
વાટેલા આદુ, મરચાં અને લસણ શેકો
- 5
ઝીણી સમારેલી ડુંગળી નાંખી ૧ મિનિટ પછી થોડું મીઠું નાખો અને મિડિયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન કરવી
- 6
૧ ટેબલ ચમચી લાલ મરચું નાંખી ૧ મિનિટ શેકો
- 7
હવે પીસેલી ગ્રેવી નાંખી ૫ મિનિટ મિડિયમ આંચ પર થવા દો અને પછી ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી ૫ થી ૭ મિનિટ રાખો
- 8
કાપેલું ટામેટુ અને ટામેટા ની પ્યુરી નાંખો અને ૩ મિનિટ ધીમી આંચ પર થવા દઇ ઢાંકણ ઢાંકી ને ૫ થી ૭ મિનિટ થવા દો
- 9
હવે એમાં ગરમ દૂધ નાંખી ૩મિનિટ મિડિયમ આંચ પર હલાવતા રહો
- 10
હવે ૨ કપ પાણી નાંખી તેજ ગેસ પર ઉબાલ આવવા દો
- 11
એમાં ગરમ મસાલો નાખો
- 12
હવે પનીર નાંખી મિડિયમ આંચ પર ઢાંકણ ઢાંકી ને થવા દો
- 13
હવે ઇલાઇચિ પાઉડર અને ૧ ટેબલ ચમચી માખણ કે ઘી નાંખો... થોડુંક જ ક્રિમ નાંખી હલાવી ને ગેસ બંધ કરો
- 14
૧ નાની માટી ની હાંડી મા કે સર્વીગ બાઉલ માં કાઢી એને ક્રિમ અને કોથમીર થી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
પનીર હાંડી(paneer handi recipe in Gujarati)
#WK4 હાંડી માં ગ્રેવી ને એકદમ સરસ રીતે પકવવામાં આવે તેથી તેને પનીર હાંડી કહેવામાં આવે છે.પનીર નાં બધાં પ્રકાર નાં શાક બધાં પસંદ કરતાં હોય છે પણ પનીર હાંડી ખૂબજ સ્વાદિષ્ટ સબ્જી છે. દરેક પાર્ટી ની શાન છે અને બનાવવું એકદમ આસાન છે. Bina Mithani -
પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)
આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.#WK4 પનીર હાંડી ઈન વન મીનીટ Bina Samir Telivala -
પંજાબી પનીર હાંડી(Punjabi Paneer Handi Recipe In Gujarati)
#GA4 #week :1ઘણી બધી પંજાબી પનીર રેસીપી બનતી હોય છે અને મે પણ આજે પંજાબી પનીર હાંડી સબ્જી બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
DUM BIRIYANI Kr Sivaa..... Kuchh Yad Nahin...DUM HANDI BIRIYANI Ke sivaa Koyi Bat Nahin...Aankho👀 Me Tere Sapane...Hotho 👄 Pe Tera Hi Nam...Dil ❤ Mera Lage Kahene....Huyi...Huyi.. Huyi MaiiiiiiiMast 💃 ..Mai Mast...💃Mai Mast..💃.. HEy MADT💃💃💃 આજ નું મેનુ.... My FavoriiiiiiteeeeDUM HANDI BIRIYANI.... સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને હાંડી મા બિરયાની ના લેયર કરી મસ્ત ડુંગર દીધો... અને ઘી......માં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachiHuyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 MaiiiiiiMAST💃💃💃💃💃💃💃💃💃💃 ❤❤❤❤❤❤❤❤❤❤ Ketki Dave -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 17 Riddhi Ankit Kamani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર બટર મસાલા બનાવવા માટે સમય વધારે જાય છે પણ જો પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ તૈયાર હોય તો આ સબ્જી બનાવતા જરા પણ વાર નથી લાગતી. Vaishakhi Vyas -
પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)
#નોર્થનોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી Alka Parmar -
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
-
નવાબી પનીર
નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..#લોકડાઉન ડીનર રેસિપી Meghna Sadekar -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
-
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
-
છોલે પનીર કરી(chole paneer curry recipe in Gujarati)
#MW2#પનીર સબ્જી#છોલેછોલે પનીર કરી પનીર માંથી બનતી એક સ્વાદિષ્ટ સબ્જી છે જે ઓછા સમયમાં આરામથી તૈયાર થાય છે જેમાં એક જ શાક મા બે શાકનાસ્વાદનો આનંદ માણી શકો છો તો તમે પણ ટ્રાય કરજો છોલે પનીર કરી....... Shital Desai -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપનીર બટર મસાલા Aavo Hujurrrrr Tumkooo... PANEER BUTTER MASALA KhilaunDil ❤️ Zooooom jaye Aise Ras Aaswad me le chaluuuuu... Ketki Dave -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EBWeek - 14પનીર અંગારા 🔥Jalwa..... Jalwa....... Jalwa....Swad ka Hai Ye Jalwa....Homemade Ka Hai Ye JalwaShohrat Bhi De Ye JalwaMaksad Bhi De Ye Jalwa....Dilkash lage Ye PANEER Jalwa...Mahkash lage Ye ANGARA...Swad Hi Swad PANEER ANGARAMaza🤗 Hi Maza Hai Ye PANEER ANGARA ...🔥🔥😋😋😋 Ketki Dave -
વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
#GA4#week18#French beans#cookpadindiaતમને આ વેજ દિવાની હાંડી ઘણા ઉત્તર ભારતીય રેસ્ટોરાંના મેનુમાં મળશે. અહીં મેં ઘરે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલની વેજ હાંડી બનાવવાનો પ્રયાસ કર્યો છે મિશ્ર શાકભાજી માટે, મેં ફણસી ,વટાણા, બેબી કોર્ન ,બ્રોકલી, ફ્લાવર અને કેપ્સિકમ, ઉપયોગ કર્યો છે. તમને જે ગમે છે અને જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરી સકો...અને મે પનીર તથા કાજુ નો પણ ઉપયોગ કર્યો છે ..એક હેલ્થી ડિશ ગણી શકાય ..ઘણા શાકભાજી નો ઉપયોગ કર્યો હોવાથી... Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ (10)