રવા ઈડલી સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB
એકદમ સ્પોન જી અને યમ્મી ઈટલી આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સફેદ ઈડલી બનશે.

રવા ઈડલી સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)

#EB
એકદમ સ્પોન જી અને યમ્મી ઈટલી આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સફેદ ઈડલી બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 કપખાટું દહીં
  3. ચપટીસોડા
  4. ૩ ચમચીતેલ
  5. મીઠું પ્રમાણસર
  6. 1/2 ચમચીરાઈ
  7. 1 ચમચીચણાની દાળ
  8. ચપટીહિંગ
  9. સંભાળ માટેની સામગ્રી :
  10. 1 કપતુવેરની દાળ
  11. ૧ નંગડુંગળી
  12. નાનો કટકો દૂધી નો
  13. ૧ નંગરીંગણ
  14. 1 ચમચો તેલ
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. ૧ ચમચીલાલ મરચું
  17. 1/2 ચમચીહળદર
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 2 ચમચીસંભાર મસાલો
  20. ૧ ચમચીગરમ મસાલો
  21. 1/2 ચમચીહિંગ
  22. 1 ચમચીજીંજર ગાર્લિક પેસ્ટ
  23. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેમાં રાઈ હિંગ ચણાની દાળ ઉમેરી તેને શોધે કરો ચણાની દાળ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સોતે કરો.

  2. 2

    ચણાની દાળ સોતે થયા પછી તેમાં રવો નાખીને તેને મિક્સ કરો અને બે મિનિટ માટે શેકો.

  3. 3

    પછી તે રમવા ને ઠંડુ થવા દો પૂરું થયા બાદ તેમાં ખાટું દહીં નાખી અને તેનેઆંઠો આવવા માટે ૩૦ થી ૪૦ મિનિટ રહેવા દો.

  4. 4

    ત્યારબાદ થોડા મિશ્રણને બીજા વાસણમાં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને ચપટી સોડા નાખીને મિક્સ કરો. ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખો. છોકરીઓની વાત કેમ જેલથી ગ્રીષ કરો અને તેમાં ખીરું પાથરો. અને ઢોકળીયામાં 15 મિનિટ માટે બાફવા રાખો.

  5. 5

    બફાઈ ગયા બાદ તેને બાઉલમાં કાઢી લો. સંભાર બનાવવા માટે સહુ પહેલાં કૂકરમાં તુવેર દાળ,દુધી, રીંગણું અને ડુંગળી બાફવા માટે રાખો. બફાઈ ગયા બાદ તેને ગ્રાઈન્ડ કરી લો.

  6. 6

    ત્યારબાદ ધાણા,મરચું, હળદર,મીઠું સંભાર મસાલો, ગરમ મસાલો અને જીંજર ગાર્લિક પેસ્ટ લઈ લો. ત્યારબાદ વઘાર માટે તેલ મૂકો તેલ ગરમ થયા બાદ તેમાં હિંગ નાખી જીંજર ગાર્લિક પેસ્ટ નાખે મસાલા સોટે કરો મસાલા સોટે થયા બાદ તેમાં દાળ ઉમેરી તેને હલાવી અને ઉકળવા માટે મૂકો અને લીલા ધાણા છાંટો.

  7. 7

    ત્યારબાદ ઈડલી અને ગરમાગરમ સંભાળ સાથે સર્વ કરો. અને ઈડલી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes