રાંધવાની સૂચનાઓ
- 1
બધાં સૂકી વસ્તુઓ ને 2 થી 3 વાર ચાળી લો
- 2
હવે એક વાસણ મા દહીં, તેલ અને ખાંડ ભેગા કરી મીક્સ કરો.
- 3
હવે એમાં બધાં સૂકી વસ્તુઓ મીક્સ કરી પાણી નાખી બરાબર ખીરુ તૈયાર કરો
- 4
છેલ્લે વિનેગર અને વેનીલા એસેન્સ નાખી બધું મીક્સ કરી ગ્રીસ કરેલા કેક ટીન મા મૂકી do
- 5
હવે પ્રેહીટેડ ઓવન મા 180 ડિગ્રી તાપમાને 30 મિનિટ માટે બેક કરો.
- 6
છેલ્લે કેક એકદમ ઠંડુ થઇ જાય પછી વહીપ્પીન્ગ ક્રીમ થી ફ્રોસ્ટિંગ કરી ચોકલેટ થી ગાર્નિશ karo.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
#WDWomen's day challengeઆ રેસિપી હું @Sonal Jayesh suthar ji ને ડેડિકેટ કરું છું. આપ ની રેસિપી ખૂબ સરસ હોય છે.Sonal Gaurav Suthar
-
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
-
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
-
ચોકલેટ કપકેક (chocolate Cup Cake Recipe In Gujarati)
#WDHappy Women's Dayમારી આજ ની આ રેસિપિ કુકપેડ ના એડમીન,કુકપેડ ની ટીમ અને કુકપેડ ની બધી મિત્રો ને સમર્પિત કરું છું.અને આજ નો આ અવસર દેવા માટે હું કુકપેડ ટીમ ની ખૂબ આભાર છે. Shivani Bhatt -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
-
-
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
-
એગલેસ કોફી કેક પ્રિમીકસ (Eggless Coffee Cake Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
એગલેસ ઝેબ્રા સ્વિસ રોલ કેક (Eggless Zebra Swiss Roll Cake Recipe In Gujarati)
#GA4#Week21 Post 4 બહુ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ચોકો કપ કેક(choko cup cake recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post22#માઇઇબુક#પોસ્ટ23 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13538772
ટિપ્પણીઓ (2)