પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)

Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188

મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી.

પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)

મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામકોબીજ
  3. 100 ગ્રામફ્લાવર
  4. ડુંગળી 2 નંગ મોટી
  5. ટામેટા 2 નંગ મોટા
  6. 1 નંગલીંબુ
  7. લસણ 8 - 10 કળી
  8. 1 નંગકેપ્સિકમ
  9. 100 ગ્રામવટાણા
  10. 50 ગ્રામકોથમીર
  11. 2 ટેબલ સ્પૂનતેલ
  12. મીઠુ
  13. મરચું
  14. હળદર
  15. ગરમ મસાલો
  16. પાંવ ભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા, કોબીજ, અને ફ્લાવર ને બાફી લો. બાફતી વખતે મીઠુ નાખી ને બાફવા. બફાઈ જાય પછી ભાજી મેશર થી મેશ કરી લો.

  2. 2

    ડુંગળી, ટામેટા ને ચોપર થી ચોપ કરી લો ઝીણા. લસણ ની ચટણી બનાવી લો.

  3. 3

    હવે તેલ મુકો તેમાં ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતળો. ત્યારબાદ ટામેટા ઉમેરો અને સાંતળો. મીઠુ, મરચું, હળદર, પાવભાજી મસાલો અને ગરમ મસાલો બધુજ ઉમેરીને સાંતળો.

  4. 4

    હવે તેમાં બાફી ને મેશ કરેલ શાકભાજી ઉમેરો અને મિક્ષ કરો. બાફેલા વટાણા ઉમેરો. એક કેપ્સિકમ ઝીણું ઉમેરો અને મિક્ષ કરો.

  5. 5

    પાંવ ને શેકો અને ગરમ ગરમ ભાજી પર બટર અને કોથમીર ઉમેરીને સ્વાદ માણો. જોડે સલાડ, પાપડ અને છાસ સ્વાદ અને આનંદ બન્ને બમણો કરશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Thakkar
Anupa Thakkar @cook_24339188
પર

Similar Recipes