લેફ્ટઓવર પાંવ ભાજીની ગ્રીલ્ડ સેન્ડવીચ (Leftover Pav Bhaji Grill Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ગ્રીલ્ડ સેન્ડવીચ ફ્રોમ લેફ્ટઓવર પાંવ ભાજી
ગઈકાલના પાંવ & ભાજી.... બંને વધ્યા હતાં.... તો એની ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી પાડી બાપ્પુડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ વધેલી પાંવ ભાજી ની ભાજી
  2. સ્લાઈસ સેન્ડવીચ બ્રેડ
  3. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની ૨ સ્લાઇસ ઉપર બટર લગાવો

  2. 2

    હવે ૧ સ્લાઈસ ઉપર ભાજીનું લેયર કરો.. એની ઉપર બીજી સ્લાઇસ ઉંધી મૂકો

  3. 3

    હવે સેન્ડવીચ મેકર મા ગ્રીલ્ડ કરવા મૂકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes