પાણીપુરી (pani puri recipe In Gujarati)

પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી માટેની ઉપરની બધી સામગ્રી મિક્સ કરી તેનો પૂરીનો લોટ બાંધવો નાની નાની પૂરી વણી તળી લેવી
- 2
તીખા પાણી માટેની બધી સામગ્રી મિક્સર જારમાં ભેગી કરવી ત્યારબાદ તેને પીસી જણાવેલી માપનું પાણી રેડવું ટીવી નું પાણી તૈયાર થઈ જશે
- 3
ગળી ચટણી માટે ઉપર જણાવેલી બધી સામગ્રી ભેગી તેને ૧૦ મિનિટ માટે ગેસ પર ગરમ કરી કાઢી લેવી ઠંડી થયા પછી ઉપયોગમાં લેવી
- 4
બટાકાના મસાલા માટે જણાવેલ બધી સામગ્રી મિક્સ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને બુંદી મિક્સ કરી માવો તૈયાર કરી પાણીપુરી મા સ્ટફિંગ કરવું
- 5
તો તૈયાર છે આ ચટપટી ટેસ્ટી ટેસ્ટી પાણીપુરી
- 6
આભાર🙏🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#વિકમીલર #પાણીપુરી #સ્પાઈસી #તીખી #ચટપટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી, આ પાણીપુરી સ્વાદ સાથે મગ અને ચણા નાખવાથી પ્રોટીન થી ભરપૂર છે. પાણીપુરી નું નામ જ એવું છે કે લગભગ દરેક વ્યક્તિ નાં મોંમાં પાણી આવી જાય.આ ગોલગપ્પા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
પાણીપુરી.( Pani puri recipe in Gujarati
હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પાણીપુરી(Pani Poori Recipe in Gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21#spicyપાણીપુરી એટલે બધાના મોઢામાં પાણી આવી જાય નાના બાળકો હોય કે વડીલ હોય .તો આજે પાણીપુરી કાચી કેરીની બનાવી છે કાચી કેરી નું પાણી બનાવી છે તમે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે. Pinky Jain -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
હોટ એન્ડ સ્પાઈસી ગાર્લિક પાણીપુરી શોર્ટસ (Hot and Spicy garlic pani puri shots recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસીકેમ છો મિત્રો!!!બધા મજામાં હશો. આજે અહીંયા હું એકદમ સ્પાઈસી અને તીખી એવી ગાર્લિક ફ્લેવરની પાણીપુરી ની રેસીપી લઈને આવી છું. જે મારી અને મારા દીકરાની એકદમ ફેવરીટ છે. એકદમ ઈઝી અને તરત બની જાય એવી સિમ્પલ છે. મિત્રો તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો........ Dhruti Ankur Naik -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાનીપુરી 💝 (Pani - Puri Recipe In Gujarati)
પાનીપુરી એક ફૂડ ડીશ જ નથી, તેમા તમામ ભાવનાઓનો સમાવેશ થાય છે.જ્યારે તમે સારા મૂડ ન હોય ત્યારે તમે પાણી પુરીની પ્લેટ અજમાવી છે? એકવાર પ્રયત્ન કરો, ચોક્કસ કામ કરે છે 😊 Foram Vyas -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
ચીઝી પાણીપુરી (Cheese Pani poori Recipe in Gujarati)
રેગ્યુલર પાણીપુરી કરતાં કંઈક હટકે #GA4 #Week17 #cheese #yummy #food #panipuri Heenaba jadeja -
-
પાણીપુરી (panipuri recipe in gujarati)
#વેસ્ટ# વીક ૨#સાતમપાણીપુરી નું નામ સાંભળતા જ દરેક ના મોમાં પાણી આવી જાય છે...પાણી પૂરી ગુજરાતીઓ સહિત દેશભરના લોકોનું ફેવરિટ ફૂડ બની ગયું છે. હાલતા ચાલતા ગમે ત્યારે ખવાય એવું આ ચટ્ટાકેદાર ફૂડ મહિલાઓનું ફેવરિટ ગણાતું પરંતુ હવે તો પુરુષો અને બાળકો પણ પાણી-પૂરી હોંશેહોશ ખાય છે ...હું તો પાણીપુરી માટે ક્યારે ના પાડતી નથી...ગમે ત્યારે ખાવા રેડી....તો ચાલો આજે હું પાણીપુરી નું પાણી ની રેસિપી લય ને આવી છું. જે બજારમાં અલગ અલગ ફ્લેવર માં મળે છે. પણ મારી રેસીપી માં બધા ફલેવર નું મિશ્રણ છે. તો ...એન્જોય એન્ડ ટ્રાય this recipy .. Twinkal Kalpesh Kabrawala -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)