પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#CF
નાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ..
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF
નાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ..
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર-ફુદિના-લીલા મરચા-લીંબૂના રસમાંથી ખાટું અને તીખું પાણી બનાવીને ફ્રીઝમાં રાખી દો.
- 2
બટેટાને છુંદી તેમાં બાફેલા ચણા, કોથમીર, મીઠું, મરચું અને કોથમીર નાંખી મિક્સ કરો.
- 3
હવે જરુર મુજબ પુરીમાં સ્ટફિંગ ભરી ડુંગળી નાંખી પાણી ભરી આનંદ માણો પાણી પૂરીનો...
Similar Recipes
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Poori Recipe In Gujarati)
#SF ફ્લેવર્ડ પાણી પૂરીઆજે મેં Different types ના પાણી બનાવી ને પાણી પૂરી બનાવી છે. Sonal Modha -
ગ્રીન પાણી પૂરી (Green pani puri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#CWM1#HathiMasala#chefsmitsagar#Greenmasalaઆજે મેં ગ્રીન પાણી પૂરી બનાવી.. સ્ટફિંગ માં મગ અને લીલી ચટણી નો ઉપયોગ કર્યો. પાણી તો એમ પણ ફુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ને લીધે ગ્રીન જ બને. બહુ જ ટેસ્ટી બની છે.કુકપેડ ની રેસીપી contest ને લીધે આવા નવા-નવા idea આવે અને સરસ રેસીપી નું સર્જન થાય. Do try friends..!!! Dr. Pushpa Dixit -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
-
-
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે. Sapana Kanani -
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit -
-
પાણી પુરી(pani puri recipe in Gujarati)
પાણી પુરી એ ચાટ નો પ્રકાર છે.ફુદીના નાં ઠંડા પાણી સાથે ખાવા ની મજા જ અલગ છે.તેની પુરી તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવવી આસાન છે.તેની તૈયારીઓ 1-2 દિવસ અગાઉ થી કરવી પડે છે. Bina Mithani -
પાણી પૂરી ની પૂરી(pani puri recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકબધા ને પાણી પૂરી બધા ને બહુ જ ભાવતી હોય છે. મારી રેસીપી થી એક વાર બનાવી જો જો બહુ મસ્ત થાય છે. મારો રવો પીળો છે. Nidhi Doshi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
ટુ ઈન વન પાણી પૂરી(two in one pani puri Recipe in Gujarati)
#goldenapron3#week19#word_panipuriપાનીપુરી એ એક એવુ સ્ટ્રીટ ફુડ છે જે લગભગ બધી ઉમરના લોકો ને ભાવે .નાના થી લઈ ને મોટા ,ઘણા ને તો રોજ જ જોઈએ પાણી પૂરી,સાન્જ ના શાકભાજી લેવા નીકળે એટલે પાણી પૂરી ખાવા નીજ એવો નીયમ હોય.ખેર,મે અહી બે પ્રકારની પાણી પૂરી બનાવી છે.એક રેગ્યુલર સ્ટફિંગ ચણા બટાકા અને બીજુ વટાણા નો રગડો.અને એમ ઘણા વેરીએશન છે દહીં પૂરી,સેવ પૂરી,ભેળપુરી,...વગેરે ઓપ્શન પણ ,રેડી કર્યા છે. Nilam Piyush Hariyani -
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746485
ટિપ્પણીઓ (7)