રાજમા બટેટા નૂ સાક(rajma bateka nu saak recipe in gujarati)

Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
જૂનાગઢ
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1બટેટું
  2. 150 ગ્રામરાજમા
  3. 1 ચમચીધાણાજીરા પાઉડર
  4. 1 ચમચીલાલ મરચા પાઉડર
  5. 0.5 ચમચીહિંગ
  6. 0.5 ચમચીહળદર પાઉડર
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. 1ટમેટુ
  9. 1ડુંગળી
  10. 4-5કળી લસણ
  11. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રાજમા 2 કલાક પલાળવા. પછી બાફી લેવા.

  2. 2

    પછી લસણ,ડુંગળી અને ટામેટાં ની ગ્રેવી કરવી.

  3. 3

    પછી કઢાઇ મા તેલ મુકી હિંગ નાખિ ગ્રેવી નો વઘાર કરવો.

  4. 4

    પછી તેમા રાજમા તથા બટટું નાખી પછી ઊપર મુજબ નો મસાલો નાખી ચડવા દેવું.

  5. 5

    પછી રોટલી તથા ભાત સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kariya Jayshreeben
Kariya Jayshreeben @cook_22017973
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes