રબડી(rabdi recipe in gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

#Nc

રબડી(rabdi recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Nc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 500 ગ્રામદુધ
  2. 1પેકેટ રબડી પાઉડર
  3. 10 નંગબદામ
  4. 10 નંગકાજુ
  5. 4 નંગઅખરોટ
  6. 10 નંગપિસ્તા
  7. 4પતિ કેસર
  8. 2 ચમચીવેનીલા પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઠડું દૂધ લો. તેમાં રબડી નો પાઉડર નાખી હલાવતા રહેવું.કેસર ઉમેરવી.

  2. 2

    પછી ઉકાળવું.મિલ્ક ફ્લેવર વેનીલા પાઉડર નાખો.ત્યારબાદ કાજુ બદામ અખરોટ પિસ્તા નાખી.દૂધ ને ઠડું થવા દો.

  3. 3

    ત્યારબાદ ફ્રીઝ માં 15 મિનિટ રહેવા દેવું જેથી ઠડી રબડી ખાવા માં સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes