રબડી રસમલાઈ RABDI RASMALAI in Gujarati )

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૧૪
#વિકમીલ૨ પોસ્ટ ૨

રબડી રસમલાઈ RABDI RASMALAI in Gujarati )

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક પોસ્ટ ૧૪
#વિકમીલ૨ પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. @રબડી માટે:-
  2. ભેસ નુ દૂધ ૧ લીટર
  3. ખાડ ૧૦૦ ગ્રામ
  4. દૂધ નો પાઉડર ૧૫૦ ગ્રામ
  5. કેસર ૫-૬ તાતળા
  6. ૫ ચમચીબદામ-પિસ્તા સ્લાઈસ
  7. @ બે્ડ રોલ માટે:.સ્ટફીગ
  8. ૨ ચમચીમલાઈ
  9. ૪ ચમચીદૂધ નો પાઉડર
  10. ૨ ચમચીડા્યફૂ્ટ
  11. ૨ ચમચી દૂધ બે્ડ રોલ પેક કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ધટકો ની તૈયારી કરી લેવી જેથી બનાવવા મા સરળતા થાય.

  2. 2

    રબડી:-ભેસનુ દૂધ,ખાડ,દૂધ નો પાઉડર,કેસર,ડા્યફૂ્ટ ભેગા કરી મિકસ કરો.તેને ૧૫-૨૦ મિનિટ ઉકળવા દો જયા સુધી તે ધટૃ થાય ધટૃ થઈ જાય બાદ ગેસ બંધ કરી એને ઠંડી કરવી.

  3. 3

    બે્ડ ની સાઈડ ની બા્ઉન કટીગ કરી લો અને વેલણ થા બે્ડ ને પાતળી વણી લો. તેની ઉપર સ્ટફીગ મુકી રોલ કરો.

  4. 4

    એક પ્લેટ લો તેમા બે્ડ રોલ મૂકો તેની ઉપર રબડી નાખી તેની ઉપર ડા્યફૂ્ટ, રેડ હાટૅસ,ચેરી થી ગાનિશ કરો.

  5. 5

    તૈયાર છે આપણી રબડી રસ મલાઈ😍😋❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

ટિપ્પણીઓ

Similar Recipes