ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe In Gujarati)

#MA
જગતની સર્વ મીઠી વસ્તુ નો મિશ્રણ કરું તોપણ માની લાગણી ભરી મીઠાશ ની સામે કાંઈ નથી બસ પરમાત્માનો આભાર પ્રગટ કરીએ કે પ્રભુ તમે મને મહાન અજોડ વાત્સલ્યપૂર્વક મમતામયી વિભૂતિનો સંયોગ આપ્યો જનનીની જોડ સખી નહી જડે રે લોલ
મારા મમ્મી રાજસ્થાનના હતા એટલે રાજસ્થાની પ્રખ્યાત રબડી તેઓ ખૂબ જ સરસ બનાવતા અને તેમની પાસેથી હું આ રાખડી બનાવતા શીખી છું અને આ રબડી હું મારી માતાને સમર્પણ કરું છું.
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe In Gujarati)
#MA
જગતની સર્વ મીઠી વસ્તુ નો મિશ્રણ કરું તોપણ માની લાગણી ભરી મીઠાશ ની સામે કાંઈ નથી બસ પરમાત્માનો આભાર પ્રગટ કરીએ કે પ્રભુ તમે મને મહાન અજોડ વાત્સલ્યપૂર્વક મમતામયી વિભૂતિનો સંયોગ આપ્યો જનનીની જોડ સખી નહી જડે રે લોલ
મારા મમ્મી રાજસ્થાનના હતા એટલે રાજસ્થાની પ્રખ્યાત રબડી તેઓ ખૂબ જ સરસ બનાવતા અને તેમની પાસેથી હું આ રાખડી બનાવતા શીખી છું અને આ રબડી હું મારી માતાને સમર્પણ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નોનસ્ટિક ના પેનમાં ૧ લીટર દૂધ ઉકળવા મૂકો દૂધ ઊકળે એટલે તેમાં અમુલ પાઉડર પણ ઉમેરો દૂધ દૂધ થોડું જાડું થાય એટલે તેમાં સાકર નાખી ઉકળવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું અને ધીમા ગેસ ઉપર કરવું.
- 2
દૂધ ઉકાળીને 1/2 થાય એટલે તેને નીચે ઉતારી આજુબાજુ જામેલી મલાઈ ને વચમાં નાખતા જવું જેમ દૂર કરતું જાય ત્યારે પણ આજુબાજુ ચોટલી મલાઈ દૂધ માં એડ કરતાં જવું જેથી કરીને મલાઈ દૂધ માં એડ થાય અને રબડી જાડી થાય
- 3
હવે રબડી બરાબર ઉકડી ગઈ છે એટલે તેને નીચે ઉતારી તેમાં ઇલાયચી પાઉડર જાયફળ નો ભૂકો અને કતરણ કરેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી બરાબર હલાવો પાંચેક મિનિટની જેટલી હ લાવી તેને ફ્રીઝમાં મૂકી દો 1/2 કલાક રહી ફ્રીઝમાંથી બહાર કાઢી કુલાડી માં મૂકી સર્વ કરો ઉપર ડ્રાયફ્રૂટ્સ ની કતરણ મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
ડ્રાયફ્રૂટ મલાઈ સોજી શીરો (Dry fruits Malai suji shiro recipe in gujarati)
#મોમઆજે મેં ડ્રાયફ્રૂટ મલાઈ સોજી શીરો બનાવ્યો છે જે મારી મમ્મી ને બહુ ભાવે છે આ વાનગી વારંવાર બનાવવા નું મન થાય છે.મમ્મી ની મીઠી વાનગી સાથે એ મીઠો સ્વાદ પણ યાદ આવી જાય છે... " જનની જોડ સખી નહી જડે રે લોલ મીઠાં મધૂરા, મીઠાં સ્વાદ છે રે લોલ " ! Urvashi Mehta -
-
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
રાઈપ બનાના રબડી
#પીળીનો સુગર ,નો જેગ્રીરાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો. Snehalatta Bhavsar Shah -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)
#સુપરશેફ૩આ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મગની દાળ ની ડ્રાયફ્રુટ બરફી (Moong Dal Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1 એકદમ સરળ ને ઘર માં જ બધી સામગ્રી મળી રહે . બધાં ને ભાવે તેવી. HEMA OZA -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
-
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
સામાન્ય રીતે શ્રાદ્ધ માં દૂધપાક ,બાસુંદી ,લાડુ એવી મીઠાઈઓ બનતી હોય છે .જ્યારે પિતૃ ની પસંદ ની વાનગી બનાવવા મા આવે તો શ્રાદ્ધ ની ઉજવણી સાર્થક કહેવાય ,એવું અમારા વડીલો કહે છે .બંગાળી મીઠાઈ બહાર થી લાવીએ તો એ કેટલા દિવસ ની બનાવેલી હોય અને એમાં શેનો ઉપયોગ કર્યો હોય એ આપણને ખબર હોતી નથી ..આવા કોરોના કાળ માં ઘરની શુધ્ધ આઇટમ બનાવવા મા આવે તો સારું રે .મે આજે અંગૂર રબડી ઘરે જ અને ઓછી વસ્તુઓ માં જ બનાવી છે . આવી ચોખ્ખા દૂધ ની મીઠાઈ હેલ્થ માટે પણ સારી અને સૌને પ્રિય હોય છે . Keshma Raichura -
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
-
ડ્રાયફ્રુટ મિલ્ક(dry fruit milk recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૮આ દૂધ માં તમને પૂરતું પ્રોટીન મળી રહે છે.અને ઘરમાં જે ડ્રાયફ્રુટસ હોય તે નાખી શકો. nikita rupareliya -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
રબડી(Rabdi Recipe In Gujarati)
જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે. Vidhi V Popat -
ડ્રાયફ્રુટ દૂધપાક(dryfruit dudhpaak recipe in gujarati)
દૂધ પ્રોટીન યુક્ત હોય પણ એમાં સાથે ચોખા મળી જાય અને સાથે ડ્રાય ફુટ હોય પછી તો કેવુજ શું નાના-મોટા સૌનો ફેવરિટ Khushbu Sonpal -
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
More Recipes
ટિપ્પણીઓ (5)