વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ અને ચોખા ને ચોખા પાણી એ સરખા ધોઈ લો. એક કૂકર મા તેલ મૂકી તેમાં રાઈ નાખી ખડા મસાલા ઉમેરો. હિંગ નાખી પાણી વઘારો.
- 2
તેમાં બધા મસાલા ઉમેરી દાળ ચોખા નાખી બરાબર હલાવી લો. થોડું ઉકળે એટલે કૂકર નુ ઢાંકણ ઢાંકી ૩ સિટી કરી લો.
- 3
કૂકર ઠરે એટલે ગરમ ખીચડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Jayshree Soni. આજે મારા માટે વધારેલી ખીચડી ચોખા અને તુવેર દાળ ની ખીચડી બનાવી. #CB1 Jayshree Soni -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..#CB1 Ishita Rindani Mankad -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
વઘારેલી ખીચડી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત ઘણાબધા રાજ્યો માં અલગ અલગ રીતે બને છે ..ખીચડી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ખીચ્ચા"શબ્દ પરથી આવેલો ગણાય છે... Nidhi Vyas -
-
-
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562685
ટિપ્પણીઓ