વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5 લોકો માટે
  1. ચોખા 1 વાટકો
  2. 1/2 વાટકીમગ છડી
  3. 1/2 વાટકીચણાદાળ
  4. 1/2 વાટકીતુવેર દાળ
  5. 1/2 વાટકીલીલી તુવેર ના દાણા
  6. 1/2 વાટકીલીલા વટાણા
  7. 1/2 વાટકીબટાકુ જીણુ સમારેલુ
  8. કોબી 1/2 સમારેલી
  9. 1લીલુ મરચુ સમારેલુ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીહળદર
  12. પાણી જરૂરિયાત મુજબ
  13. વઘાર માટે
  14. 3 ચમચીતેલ
  15. 1/2 ચમચીરાઇ
  16. 1/2 ચમચીજીરુ
  17. ચપટીહીગ
  18. 2 નંગલવીગ
  19. ટુકડોતજ
  20. લીમડા ના 7 8 પાન

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    દાળ ચોખા મીક્ષ કરી પાણી થી ધોઇ લો બરાબર.

  2. 2

    એક કુકર મા તેલ નાખી રાઇ,જીરુ,હીંગ,લીમડા નો વઘાર કરી તેમા તજ,લવીગ,પલાળેલા દાળ ચોખા,નાખી મીક્ષ કરી સમરેલા બધા શાકભાજી,હળદર,મીઠું નાખી મીક્ષ કરી જરુર મુજબ પાણી એડ કરી 5 થી 6 સીટી કરી ગેસ બંધ કરી દો.

  3. 3
  4. 4

    તૈયાર છે વઘારેલી ખીચડી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes