રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક કૂકર માં ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો અને પછી હિંગ નાખી દો અને પછી તેમાં ઝીણું સમારેલું લસણ નાખી દો
- 2
પછી તેમાં તજ,લવિંગ અને તમાલ પત્ર અને લાલ આખું મરચુ નાખી દો
- 3
પછી તેમાં કટ કરેલી ડુંગળી,ગાજર નાખી દો પછી તેમાં શીંગ દાણા નાખી દો
- 4
પછી તેમાં લીલાં વટાણા નાખી દો પછી તેમાં મરચુ, મીઠુ અને હળદર નાખી દો
- 5
પછી તેમાં ધોયેલા મગ ની દાળ અને મોરૈયો નાખી દો મસાલા મિકસ કરી લો પછી તેમાં પાણી નાખી બરાબર હલાવી લો અને ઉપર થી કોથમીર નાખી હલાવી લો અને કૂકર બંધ કરી દો અને ૩.સિટી વગાડી લો
- 6
પછી કૂકર ખોલી અને ખીચડી ને સરવીગ પ્લેટ માં લઇ ખીચડી ને દહીં અને છાશ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
-
-
-
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531697
ટિપ્પણીઓ (2)