સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો (Bengan Bharta Recipe In Gujarati)

Bhavika sonpal @cook_25805265
સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો (Bengan Bharta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ઉપર તેલ લગાવી. વચ્ચે થોડા છરીથી કટ કરી નાખવાના. પછી એને ગેસ ઉપર છે કે નાખવાના. એટલે આસાનીથી એના પરથી છાલ ઉપડી જશે. શેકાઈ જાય એટલે ઠંડા પડી જાય એટલે છાલ કાઢી નાખવાની..
- 2
પછી છરી વડે થોડા કટ કરી નાખવાના. પછી થોડાક સ્મેશ કરી નાખવાના. એક કડાઈમાં તેલ મુકવું. પછી તેલ આવી જાય એટલે એમાં થોડી હિંગ નાખી વઘાર કરવો. કાંદા ટામેટા નાખી એને થોડા સાતળવા દેવા. કાંદા ટામેટાં ચઢી જાય એટલે તેમાં બધો મસાલો કરવો. છોડો ચડી જાય પછી એમાં રીંગણ ને નાખી દેવા. થોડીવારે એને ચડવા દેવા નું..તેલ ઉપર આવી જાય એટલે નીચે ઉતારી તેમાં કોથમીર નાખી અને સર્વ કરી દેવાનું.. આપણો રીંગણનો ઓળો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani -
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
રીંગણ કોબી નો ઓળો (Ringan Cabbage Oro Recipe In Gujarati)
#MBR3#week3 શિયાળા માં તાજા મોટા રીંગણા ખુબ આવે છે.જેનો ઓળો બને છે. મેં અહીંયા રીંગણાની સાથે કોબી નો યુઝ કરીને ઓળો બનાવ્યો છે જે સ્વાદમાં લાજવાબ બને છે અને રોટલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563042
ટિપ્પણીઓ