રાંધવાની સૂચનાઓ
- 1
✍૪ રીંગણા ને તેલ લગાવી કાપા પાડી ગેસ પર ધીમા તાપે શેકી લો.. ઠંડા થાય એટલે છાલ ઉતારી અને મેશ કરી લો..
- 2
ટામેટા.. ડુંગળી.. મરચાં.. ઝીણાં સમારી લો.. એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ નાખી લીલી ડુંગળી સાંતળો.. ટામેટા નાખી..તજ લવિંગ પાવડર.. લસણ ની પેસ્ટ.. આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી સાંતળો.. તેમાં ઉપરના બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો..
- 3
હવે તેમાં મેંશ કરેલા રીંગણા નાખી બરાબર મિક્સ કરો..ગેસ બંધ કરી.. કોથમીર નાખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
-
-
દૂધી નો ઓળો
આ વાનગી સૌથી પહેલાં ત્યારે બનાવી હતી જ્યારે મારી પાસે મોબાઈલ ન હતો પછી ઘણીવાર બનાવી પણ ફોટા પાડવાની ટેવ ઓછી હોય ભુલાય ગયું #RB12 Jigna buch -
-
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA -
-
રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)
Ringan no odo recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
-
-
-
-
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9861085
ટિપ્પણીઓ