જાંબુ શોટ(jambu shots recipe in gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામજાંબુ અથવા જાંબુ નો પલ્પ
  2. ૧ ચમચીખાંડ
  3. 1/2ચમચી સંચળ પાઉડર
  4. 1/2ચમચી મીઠું
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. બરફ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    જાંબુને ચોખ્ખા પાણી થી ધોઈ તેના ઠળિયા કાઢી પલ્પ કાઢી લેવું અથવા અગાઉથી ફ્રોઝન કરેલો પલ્પ પણ લઈ શકાય

  2. 2

    જાંબુ નો પલ્પ ઢીલો અને બાકીની બધી સામગ્રી મિક્સર જારમાં નાખી પીસી લેવી

  3. 3

    પછી તેને ગ્લાસમાં કાઢી ice cube નાખી સર્વ કરવું

  4. 4

    જાંબુ શોટ ખૂબ જ પૌષ્ટિક છે ડાયાબિટીસ ના પેશન્ટ માટે તો વરદાન છે

  5. 5

    આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

Similar Recipes